Book Title: Dharmratna Prakaran Part 03
Author(s): Devendrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 268
________________ ૨૫૪ શ્રી ધર્મ રતન પ્રકરણ ___ अत्रांतरे च सर्वेपि-विस्मयस्मेरलोचनालोकाः । किमितो भवितेत्यवहित-चित्ता आकर्णयामासुः ॥ ५८ ॥ तौ तदनु विप्ररूपेण-भूपरूपावलोकनसतृष्णौ । द्वारसमीपेस्थातां प्रासादद्वारि भूमिभुजः ॥ ५९॥ आसीत् सनत्कुमारो-मुक्तालंकारसारनेपथ्यः । प्रारब्धमज्जनोभ्यंग-संगमंगे वहन्नुच्चैः ॥ ६० ॥ दौवारिकेण तो विप्रपुंगवौ द्वारसंस्थितौ कथितौ । भावीविषत्तदाप्येष-चक्रवर्ती सनयवर्ती ॥ ६१ ॥ अप्रतिरूपं रूपं-तौ दृष्ट्वा तस्य राजराजस्य । मौलिं विधूनयंतौ-दथ्यतुरिति विस्मितौ मनसि છે દૂર છે. एतस्य भालपटोय-मस्तशस्ताष्टमीरजानजानिः । नीलोत्पलजपयपत्रेनेत्रे काँतविश्रांते ॥ ६३ ॥ दंतच्छदयुगमभिभूत-पकविवीफलच्छवि વિજાપાં ગિતશુત્તિશુતપુરી—તાં પવનન્યથી | ક છે ( આ વખતે સર્વે સભાસદો વિસ્મયથી વિકસેલી આંખો વડે જોતા થકા “ હશે. પછી શું બનશે ” તે જાણવા ખાતર ધ્યાન દઈને સાંભળવા લાગ્યા. ) [ ૧૮ ] તે બે દે ત્યાર બાદ બ્રાહ્મણનું રૂપ ધરીને રાજાનું રૂપ જોવા આતુર થઈ, રાજમહેલના બારણે. દરવાજા પાસે ઉભા રહ્યા. (૫૮) આ વેળા સનકુમાર પિતાના અલંકાર અને કપડાં ઉતારીને અંગે ખુબ અભંગ [ તેલ અત્તર ] લગડાવી સ્નાન કરવા બેઠો હતો, તેટલે દ્વારપાળે દરવાજે બે બ્રાહ્મણે ઉભેલા જણાવ્યા. ત્યારે ન્યાયશાળી તે ચક્રવર્તીએ તે વખતે પણ તેમને અંદર બોલાવી લીધા. [ ૬૦-૬૧ ] ત્યારે તે રાજરાજેશ્વરનું અનુપમ રૂપ જઈને વિસ્મિત થઈ, માથું ધુણવતા થકા તે બે દેવો મનમાં આ રીતે વિચારવા લાગ્યા. – (૬ર) એનું આ કપાળ અજવાળી આઠમના ચંદ્રને ભુલાવી દે છે, અને કર્ણના છેડા સુધી પહોંચેલી એની આંખ નીલેલને જીતે તેવી છે. [ ૬૩ ] એના બે હોઠ પાકેલી ગળની કાંતિના વિકાસને હરાવે છે, એ કાન છીપને જીતે તેવા છે, અને આ કંઠ પાંચજન્ય શંખને વિજય કરે છે [ ૧૪ એની બે ભુજાએ હસ્તિ રાજની સુંઢના આકારને

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324