________________
२१२
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
यथा.
तव पार्थिव धर्मार्थ-सविस्तरारब्धकुशलकृत्यस्य । पृथ्व्याः परिपंथनया-कृतमनयानर्थकारिण्या ॥ ११३ ॥
अथ वांछस्येनामपि-तद्रं मुंच धर्मकर्मेदं । एकत्र कथं संभवति-खलति सीमंतसंघटनं १ ॥ ११४ ॥ अथ लोकरंजनामात्र-मेष आरभ्यतत्वया धर्मः । तद्भव निश्चितमना-न हन्मि तव देशमहमधुना ॥ ११५ ॥ पूर्वप्रणयप्रकटन-मवनीशानां परं जिगीषूणां । दूषणमेव गरिष्टं गाढ. मसामर्थ्यमथवापि ॥ ११६ ॥ श्रुत्वेति दूतमुखतः-श्रीप्रभराजः प्रदीप्तकोपाग्निः । किंकरगणेन सहसा-रणभेरी ताडयामास ॥ ११७ ॥ तच्छब्दाकर्णनझगिति-मिलितचतुरंगसैन्यपरिकलितः । शत्रुप्रति प्रतस्थेस्वदेशसीमान्यगात् क्रमशः ॥ ११८ ॥
अरिदमननृपोप्यस्याशु-संमुखं समजनिष्ट रणरसिकः । अलसा न
હે પાર્થિવ! તે તે વિસ્તારથી ધર્મનાં કામ શરૂ કર્યો છે, માટે જમીન સંબંધી આ અનર્થકારી માથાફોડ મોકુફ રાખવી જોઈએ. [ ૧૩ ]
અગર જે એને પણ તું વાંચ્છતો હોય, તે આ ધર્મકર્મને દૂર મૂક, કેમકે માથું બેડકું કરાવવું, અને કેશ સમારવા, એ બે એક ઠેકાણે કેમ થઈ શકે ? [ ૧૧૪ ] પણ જે તેં ફક્ત લેકને રાજી કરવા ખાતરજ આ ધર્મ આરંભ્યો હોય, તે નિશ્ચિંત રહે, હું તારા દેશને હવેથી નહિ લૂંટીશ. (૧૧૫) વળી પૂર્વના સ્નેહની વાત કરવી, તે તે વિજયના 'ઇષ્ણુ રાજાઓને મોટું દૂષણરૂપ છે, અથવા તે પૂરતું અસમર્થ છે. (૧૧૬) આ રીતે દૂતના મુખેથી સાંભળીને શ્રીષભ રાજાએ ખૂબ ગુસ્સે થઈને કિક મારફત ઓચિંતી રણની ભેરી (નોબત ) વગડાવી. (૧૧૭ ) તેને શબ્દ સાંભળી ઝટ એકઠી થએલી ચતુરંગી સેના લઈ, તે શત્રુ તરફ ચડ્યો, અને ક્રમે કરી દેશના સીમાડે આવ્યું. (૧૧૮ )
ત્યારે રણરસિઓ અરિદમનરાજા પણ તેના સામે ઝટ તૈયાર થયે, કેમકે શરાઓ