Book Title: Dharmratna Prakaran Part 03
Author(s): Devendrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 275
________________ ઉપસ’હાર. पौषधमुख्य - धर्मनिरतोजनि प्रायः ॥ १०६ ॥ अथ सततं धर्मोद्यत - मजिगीषु श्रीप्रभं नृपं ज्ञात्वा । अरिदमनक्षितिपस्त - देशमुपद्रोतुमारभत ।। १०७ ज्ञात्वे दं चरमुखतः - स भाणितः श्रीप्रभेण दूतेन । किं ननु कतिपयसीम- ग्रामकुटीरकविलुंटनतः ॥ १०८ ॥ पूर्वजविहितप्रणयप्राग्भार मसारमारचय्य भृशं । आहत्यदुर्जनत्वं – विप्रियमेवं मम विधસ્સે || ૧૧ || ૨૬૧ યતઃ ते धन्याः सत्पुरुषा- येषां स्नेहो भिन्नमुखरागः । वृद्धिं गच्छन्नદુનિ—મૂળમિત્ર પુત્રપુ સંચરતિ ॥ ॰ । તસ્માવિત્તોપાધા-સ્થાપરમમયાન તત્તે । શાંત, નાપ્રેરૢ-મવામ્યહં નેતમેવે ॥ ૧ ॥ श्रुत्वेत्यरिदमननृपस्तं दूतं प्रतिहसन्निति जजल्प । भो भो त्वया निजप्रभु - रेवं वाच्यो मदीयगिरा ॥ ११२ ॥ લાગ્યા, અને તે પ્રાયે કરી સામાયિક, પાષધ વગેરે ધર્મમાં ( હમેશાં ) લાગ્યાજ રહેતા. [ ૧૦૬ ] હવે શ્રીપ્રભરાજાને હમેશાં ધર્મમાં લાગેલા અને જીત મેળવવાનો ઇચ્છા વગરના જાણીને અરિદમનરાજા તેના દેશને ઉપદ્રવ કરવા લાગ્યા. ( ૧૦૭ ) તે દૂતના મુખે જાણીને શ્રીપ્રભરાજાએ દૂત મારતજ તેને કહેવરાવ્યું કે, અમારા સીમાડાના કેટલાક ગામડાઓની ઝૂંપડી ફૂટીને, ( ૧૦૮ ) તું આપણા પૂર્વજોએ જમાવેલી હેતપ્રીતને ખુબ બગાડીને રામાટે દુર્જનપણુ આદરીને આવી રીતે શામાટે તું મારૂં અપ્રિય કરે છે? ( ૧૦૯ ) જે માટે કહ્યું છે કે, છે તે સત્પુરૂષાને ધન્ય જાણવા કે, જેમને સ્નેહ કરમાયા વગર પ્રતિદિન વૃદ્ધિ પામતા થકા કરજની માફક પુત્રામાં પણ ચાલુ રહે છે. [ ૧૧૦ ] માટે આ અપરાધથી હજી પણ વેગળા થા. આ તારા ગુન્હા હું માફ કરૂં છું. કેમકે સ્નેહરૂપ ઝાડને તોડી પાડવા હું આગેવાની નથી કરતા. ( ૧૧૧ ) આમ સાંભળીને અરિદમનરાજા તે દૂત પ્રત્યે હસતા ચા ખેલ્યા કે, હું દૂત ! તારે તારા ધણીને મારી તરફથી આ રીતે કહેવુ કે,— [ ૧૧૨]

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324