________________
ભાવ સાધુ.
भृशं प्रभावयामास
सुचिरं जिनशासनं ॥ ३७ ॥ છે ફતિ શ્રી વઝસ્વામિથા तदेवं गुणाधिके विनेयेस्यादेवगुरोर्गौरवं.-किंतु तेन शिष्येण गुणाधिकेनापिहीन इति कृत्वा न गुरुरवमान्य, इत्येतदेवाह.
(મૃ૪) सविसेसपि जयंतो तेसि मवन्नं विवजए संमं । तो दंसणसोहीओ-सुद्धं चरणं लहइ साहू ॥ १३८ ॥
[ ટી ] सविशेषमपि शोभनतरम-प्यास्तां समं हीनं वेत्यपेरों यतमान- .
. વજુ મુનીશ્વર ચિરકાળ લગી જિન શાસનને ખુબ દીપાવવા લાગ્યાં. ( ૩૬-૩૭)
એ રીતે વજ સ્વામિની કથા છે. એ રીતે ગુણાધિક શિષ્યમાં ગુરૂનું ગૈરવ રહે છે, છતાં તે શિષ્ય ગુણાધિક હે ઇને પણ ગુરૂ પિતાથી હીન છે, એમ ધારી તેની અવમાનના ન કરવી, તેજે કહે છે –
મૂળનો અર્થ સવિશેષપણે ઉઘત થતું, પણ જે શિષ્ય તેમની અવજ્ઞાનું રૂડી રીતે વજન કરે, તે દર્શન શુદ્ધિ થવાથી તે સાધુ શુદ્ધ ચારિત્ર પામે છે. ( ૧૩૮)
ટીકાને અર્થ. . સવિશેષપણે એટલે સરસ રીતે પણ [ અપિ શબ્દથી સરખી રીતે કે, હીન રી