________________
ઉપસંહાર,
૨૪૫
मुपादातुमविकलं संपूर्ण सएव तु शब्दस्यावधारणार्थत्वात्-यस्य किमित्याह, यस्य श्रीप्रभमहासजस्येवैकविंशतिगुणरत्नसंपत् “ अक्खुद्दो रूववं घगइसोमो ” इत्यादि शास्त्रपद्धतिप्रतिपादितगुणमाणिक्यविभूतिः सुस्थिता दुर्बोधाद्यदूषितत्वानिरुपद्रवास्ति विद्यते इति.
ननु पूर्वमुक्तमेवैकविंशतिगुणसमृद्धो योग्यो धर्मरत्नस्येति, तकि पुनरिदमुच्यते ?
___ सत्यं-पूर्व योग्यतामात्रमुक्तं, यथा चालत्वेपि वर्तमानो राजपुत्री राज्याई उच्यते,-संपति करणशक्तिरप्यस्याभिधीयते-यथा प्रौढीभूती राजपुत्रः कत्तुं शक्नात्यतावद्वया राज्यमिति.
श्रीप्रभमहाराजकथा चेय. सौधोज्वलप्रभाभि-निरंतरप्रसृतधूपधूम्याभिः । जितसुरसरिदर्कसुतासंगास्ति पुरी विशालेति ॥ १॥ सुरलोकावधि विदल-द्विचकिल
રત્ન સંપત એટલે “અકખુદ્દો રૂવવું પગઈસમો ” ઈત્યાદિ શાસ્ત્ર પદ્ધતિમાં કહેલ એકવીશ ગુણરૂપ માણિક્યોની વિભૂતિ સુસ્થિત હોય, એટલે કે દુબોધ વગેરેથી અદૂષિત હેવાથી ખલેલ વગરની હોય.
કોઈ પૂછશે કે એકવીશ ગુણવાળો હોય, તે ધર્મરત્નને ગ્ય છે. એ તે પૂર્વે युं छे, तो ५२१ मा म हे। छ। ?
ખરી વાત, પણ પૂર્વે ફક્ત યોગ્યતાજ કહી છે. જેમ કે બાળપણામાં પણ રહેલો રાજપુત્ર રાજ્યને યોગ્ય કહેવાય છે, અને હમણું એને સમર્થ કરવા પણ જણાવે છે. જેમકે મેટો થએલ રાજપુત્ર આટલી ઉમ્મરે રાજ્ય કરી શકે છે
श्री प्रम महाजनी था मा छे. ના રાજમહેલની ઉજળી પ્રભા તથા નિરંતર પસરી રહેલા ધૂપની ધૂમાડીવડે ગંગા અને યમુનાના સંગમને જીતનારી વિજ્ઞાળા નામે નગરી હતી, (૧ ) ત્યાં જેનું કરેલી