________________
૨૪૬
-
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
कलिकामलं यशो यस्य । प्रबलबलशत्रुसंहति-कुलक्षयावधि सदा शौर्य ॥ २ ॥ त्यागस्तर्कुकजनवांछितावाधिः सागरावधिर्वसुधा । श्रीजिनपति पदकमल-द्वयप्रणामावधिभक्तिः ॥ ३ ॥ शेषः पुनर्गुणगणो-निरवधिरवधीरितान्यदोषभरः । स श्रीचंद्रनरेंद्र-स्ता नगरी पालयामास ॥ ४ ॥ क्षितिपतिह्रदयकुशेशय-शया सदाचरणरागपरिकलिता । शुद्धोभयपक्षा जनि-हंसी हंसीव तस्य जनी ॥ ५ ॥ तनयो तयोरभूतां परिभूताखिलविपक्षसंदोहौ । ज्येष्टः श्रीप्रभसंज्ञ-स्तथाकनिष्टः प्रभाचंद्रः ॥ ६ ॥ तत्र ज्येष्टो गांभीर्य-सागरो', रूपविजितरतिकांतः२ । सौम्याकृतिः प्रकृत्या-लोकप्रियगुणमणिकरंडः ॥ ७ ॥
अक्रूरचित्तपरिणति-निर्जरजंबालिनीहिमानीभृत्५ । शिवमुखघातकपातक-भीरुत्वसरोजदिननाथः ॥ ८ ॥ शठतालवालवित्रं, दाक्षिण्य
જાયના ફૂલની કળીકાના જેનું નિર્મળ યશ દેવલેક સુધી [ પહોંચતું ] હતું, તથા જેનું શૌર્ય હમેશાં જોરાવર શત્રુઓના કુળક્ષય પર્યત ( પહોંચતું ) હતું. [ ૨ ]
જેનો ત્યાગ ( દાન) માયણ જનના વાંચ્છિત સુધી પહોંચ, તથા જેની જમીન દરિયા સુધી પહોંચતી, અને જેની ભક્તિ શી જિનેશ્વરના બે ચરણ કમળ નમવા સુધી પહોંચતી હતી, (૩) અને જેના બીજા દેના જેને તેડનાર બાકીના ગુણો નિરવધિ [ હદ વિનાના ] હતા, એવો તે શ્રીચંદ્ર રાજા તે નગરીને પાલન કરતો હતો.. [૪] કમળમાં રહેનારી હમેશાં રાતાં ચરણવાળી અને બે ઉજળી પાંવાળી હંસની માફક રાજાના હદયરૂપ કમળમાં રહેનારી સદાચરણ [ રૂડાં આચરણ ના રાગવાળી અને ઉભય પક્ષથી પવિત્ર હંસીનામે તેની રાણી હતી. [ પ ] તેમને સઘળા દુશ્મનોને હરાવનાર બે પુત્ર જા, તેમાંના મેટાનું નામ શ્રી પ્રભ અને નાનાનું નામ પ્રભાચંદ્ર હતું. (૬) તેમને માટે કુમાર ગાંભીર્ય ગુણ સાગર હત ૧, રૂપથી કામને જીતનાર હતો ૨, સ્વભાવેજ સમ્પાકાર હતો ૩, અને જોકપ્રિય ગુણરૂપ મણીને કરડ કિરંડિયે હતે. (૭)
અપૂર પરિણતિરૂપ નિઝરણાવાળી નદીને હિમાલય હતો ૫, શિવસુખના ઘાતક પાતકના ડરરૂપ કમળને વિકસિત કરવા સૂર્ય સમાન હતો . [૮] શતારૂલતાને કાપવા