________________
२४२
- શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
स्तदावरणकर्मक्षयोपशमात् सूत्रार्याध्ययनतपश्चरणप्रभृतिसदनुष्टाने प्रयनवान् तेषां गुरूणामवज्ञामभ्युत्थानाधकरणरूपां वर्जयति परिहरति सम्यक् शुद्धपरिणामो भावसाधुरिति प्रकृतं,-ततश्च दर्शनशुद्धेहेतोः शुद्धमकलंक चरण चारित्रं लभते प्रामोति साधुर्भावमुनिरिति.. .
अयमत्राशयः-सम्यक्त्वं ज्ञानचरणयोः कारणं-यतएवमागमः . ता दंसणिस्स नाणं-नाणेण विणा गहुँति चरणगुणा । अगुणस्स नथि मुक्खो-नत्थि अमुक्खस्स निव्वाणं ॥ ( इति )
तच्च गुरुबहुमानिन एव भवत्यतो दुःकरकारकोपि तस्मिन्नवज्ञां न विदध्यात्-तदाज्ञाकारी च भूयाद्यतउक्तं.. . छष्मदसमदुचालसेहिं मासद्धमासखमणेहिं । ...' अकरतो गुरुवयणं-अणंतसंसारिओ भणिओ ॥ ( इत्यादि )
તેની વાત તો દૂર રહો. ] યતમાન એટલે તદાવરણી કર્મના ક્ષયોપશમથી સૂત્રાર્થના અધ્યયનમાં તથા તપશ્ચરણ વગેરે સારાં અનુષ્ઠાનમાં પ્રયત્ન કરનાર શુદ્ધ પરિણામવાળો ભાવ સાધુ તે ગુરૂની અભ્યથાન વગેરે નહિ કરવારૂપ અવજ્ઞા રૂડી રીતે વર્જે છે, અને તેથી દર્શન શુદ્ધિના કારણે તે ભાવ મુનિ અકલંક ચારિત્રને પામે છે.
હો આશય એ છે કે, સમ્યકત્વ એ જ્ઞાન અને ચારિત્રનું કારણ છે. જે માટે भागमभा आ रीत डेगुं छे:
સમ્યકત્વવંતનેજ જ્ઞાન હોય છે, અને જ્ઞાન વિના ચારિત્રના ગુણ હોતા નથી. અરુણિને મોક્ષ નથી, અને મોક્ષ વગરનાને નિર્વાણ નથી. - હવે તે સમ્યકત્વ તે ગુરૂને બહુ માન કરનારને જ હોય છે, એથી કરીને દુકરકારી થઈને પણ તેની અવજ્ઞા નહિ કરતાં, તેના આજ્ઞાકારી થવું. જે માટે કહેવું છે કે
- છઠ, આઠમ, દ્વાદશ તથા અર્ધ માસખમણ અને માસખમણુ કરતે થક, પણ જો ગુરૂનું વચન નહિ માને, તે અનંત સંસારી થાય છે.