SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ. भृशं प्रभावयामास सुचिरं जिनशासनं ॥ ३७ ॥ છે ફતિ શ્રી વઝસ્વામિથા तदेवं गुणाधिके विनेयेस्यादेवगुरोर्गौरवं.-किंतु तेन शिष्येण गुणाधिकेनापिहीन इति कृत्वा न गुरुरवमान्य, इत्येतदेवाह. (મૃ૪) सविसेसपि जयंतो तेसि मवन्नं विवजए संमं । तो दंसणसोहीओ-सुद्धं चरणं लहइ साहू ॥ १३८ ॥ [ ટી ] सविशेषमपि शोभनतरम-प्यास्तां समं हीनं वेत्यपेरों यतमान- . . વજુ મુનીશ્વર ચિરકાળ લગી જિન શાસનને ખુબ દીપાવવા લાગ્યાં. ( ૩૬-૩૭) એ રીતે વજ સ્વામિની કથા છે. એ રીતે ગુણાધિક શિષ્યમાં ગુરૂનું ગૈરવ રહે છે, છતાં તે શિષ્ય ગુણાધિક હે ઇને પણ ગુરૂ પિતાથી હીન છે, એમ ધારી તેની અવમાનના ન કરવી, તેજે કહે છે – મૂળનો અર્થ સવિશેષપણે ઉઘત થતું, પણ જે શિષ્ય તેમની અવજ્ઞાનું રૂડી રીતે વજન કરે, તે દર્શન શુદ્ધિ થવાથી તે સાધુ શુદ્ધ ચારિત્ર પામે છે. ( ૧૩૮) ટીકાને અર્થ. . સવિશેષપણે એટલે સરસ રીતે પણ [ અપિ શબ્દથી સરખી રીતે કે, હીન રી
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy