________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ,
गुरुः सूत्रे सिद्धांते यथार्थ सान्वयो गुरुशब्दस्तस्य भाजनमाधार इष्टो - મિત્રેત-સ્તથાદિ. પુરોચ—
૧૨
धम्मन्नू धम्मकत्ता य सया धम्मपरायणो ।
सत्ताणं धम्मसत्थस्स - देसओ भन्नए गुरू ||
इत्यन्वयः -- स च श्रुतधर्मोपदेशकस्य चारित्रधर्मविधायकस्य संविन गीतार्थगुरोरेव युज्यते.
तस्य च गुणाः प्राधान्येन—
वयछकं कायछकं२ - अकप्पो१३ गिहिभायणं १४ ।
पलियंक५ निसिज्जाणं २६- सिणा १७ सोभवज्जणं८ ॥
इत्यष्टादश - एभिर्विना गुरुत्वाभाव एव तंतुभिर्विना पटाभाववत्, तथाचोक्तं श्री शय्यं भवसूरिपादैः
તમાં યથાર્થ એટલે અન્વયવાળા ગુરૂ શબ્દનું ભાજન, એટલે આધાર સ્વીકારેલ છે. તે આ રીતે કેઃ—
ધર્મને જાણુ, ધર્મને કરનાર હમેશાં ધર્મમાં તત્પર રહેનાર, અને જીવાને ધર્મ શાસ્ત્રના ઉપદેશ દેનાર હોય, તે ગુરૂ કહેવાય. એમ ગુરૂ શબ્દના અન્વયાર્ચ છે, તે અન્વ યાર્ચ શ્રુત ધર્મના ઉપદેશક, અને ચારિત્ર ધર્મના વિધાયક સવિગ્ન ગીતાર્થ ગુરૂત્તેજ લાગુ પડી શકે છે.
તે ગુરૂના મુખ્યત્વે કરીને નીચેના અઢાર ગુણ છે:——
છ વ્રત, છકાયની રક્ષા, અને અકલ્પ— ગૃહિ ભાજન~~ પલ ક— નિષદ્યા—— સ્નાન અને શોભા એ છ બાબતને ત્યાગ.
એ અઢાર મુખ્ય ગુણો વિના ગુરૂપણાને અભાવજ જાણવા. જેમ તાંતણાએ વગર પટ [ વસ્ત્ર ]ના અભાવ રહે છે, તેમ અને એજ રીતે શ્રી શય્ય'ભવસૂરિ મહારાજે કહેલું છે કેઃ