________________
ભાવ સાધુ.
अस्योपदेशस्य फलमाह.
॥ મૂર્છા
इय भावियपर मत्था - मज्झत्था नियगुरुं न मुचति । सव्वगुणसंपओगं- अप्पाणमि वि अपिच्छंता ॥ १३६ ॥
૨૩૩
[ 2
]
इति पूर्वोक्तप्रकारेण भावितो मनसि परिणामितः परमार्थो यथावस्थितपक्षो यैस्ते भावितपरमार्था मध्यस्था अपक्षपातिनो निजगुरुं धर्माचार्य मूलगुणमुक्तामाणिक्यरत्नाकरं न मुंचति नैव व्युत्सृजति सर्वगुणसंप्रयोगं समग्रगुणसामग्री मात्मन्यप्यपश्यतोऽनवलोकयंत इति.
अन्यच गुरुत्यागकारी निश्चितं गुरोरवज्ञां विधत्ते - ततश्वानर्थमागमस्मरणेन दर्शयन्नाह.
આ ઉપદેશનું પૂળ કહે છે. મૂળના અર્થ.
આ રીતે પરમાર્થને સમજેલા મધ્યસ્થ જના પોતાના ગુરૂને મૂકતા નથી. કેમકે સર્વ ગુણાના ચાગ પોતામાં પણ તેઓ દેખતા નથી. [ ૧૩૬ ]
ટીકાના અર્થ,
આ રીતે એટલે પૂર્વાકત્ત પ્રકારે પરમાર્થ એટલે ખરેખરી વાતને ભાવનાર એટલે મનમાં પરણુમાવનારા અને મધ્યસ્થ એટલે અપક્ષપાતિજને પોતાના ગુરૂ જે મૂળ ગુણરૂપ માતીના દરે છે, તેને બિલકુલ નથી છેડતા. (કેમકે) સર્વ ગુણ સપ્રયે!ગ એટલે સધળા ગુણની સામગ્રી પોતામાં પણ નથી દેખાતી.
વળી ગુરૂને ત્યાગ કરનાર નિયમા ગુરૂની અવજ્ઞા કરે છે, અને તેથી અનર્થ થાય છે, તે આગમના પુરાવાથી ખતાવે છે.
૩૦