________________
ભાવ સાધુ.
૨૩૧
देव श्रेणिमस्तकारोहणे सयोग्ययोगिगुणस्थानकयुगल च संभवंतीति न तीर्थप्रवाहहेतवः पुलाकोपि कदाचिदेव लब्धिसद्भावे संभवती-त्येते च त्रयोपि संप्रतिव्यवच्छिन्ना-स्ततो बकुशकुशीला एवं निरंतरतीर्थप्रवाहहे. तव-स्तथाचोक्तं.
निग्गंथसिणायाणं-पुलागसहियाणं तिण्ह बुच्छेओ, सयणा वउसकुसीला-जा तित्थ ताव होहिंति.
तेषां चावश्यंभाविनः प्रमादजनिता दोषलवा-यदि तैः साधुर्वर्जनीय-स्ततः सर्वेषामपि परिहरणीयता समायातेत्येतदेव चेतस्याधाय પુત્ર પ્રા.
बकुसकुसीला तित्थं-दोसलवा तेसु नियमसंभाविणो। जइ तेहि बजणिज्जो-अवज्जणिज्जो तओ नत्थि ॥ १३५ ॥
હોય છે, એટલે કે શ્રેણિપર ચડતાં, અને સાગિ અગિરૂપ બે ગુણ ઠાણામાં હેય છે, તેથી તેઓ તીર્થ વહેવાના હેતુ નથી. પુલાક પણ કયારેકજ લબ્ધિ હોય, ત્યારેજ હોય. માટે એ ત્રણે હાલ વિચ્છિન્ન થયા છે, તેથી બકુશ અને કુશળજ નિરંતર તીર્થે પ્રવાહના હેતુ છે. તે માટે જ કહેવું છે કે –
નિર્ચથ, સ્નાતક, અને પુલાક એ ત્રણને વિચ્છેદ છે. બકુથ, કુશળ સાધુઓ તીર્થ પર્યત થતા રહેશે.
હવે એમને તે પ્રમાદજનિત દોષ અવશ્ય લાગે છે, માટે જે તેથી સાધુ વર્જનીય હોય, તે બંધા વર્જનીય થઈ પડશે. એ વાત મનમાં લાવીને સૂત્રકાર કહે છે –
મળને અર્થ. - બકુશ અને કુશળ તીર્થ છે, અને તેમાં તે દેષના લવ અવશ્ય સંભવે, માટે જે તેમનાવડે તે વર્જનીય હોય, તે અવર્જનીય કેઇજ રહેશે નહિ. (૧૩૫)