________________
૨૩૪.
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
તે પૂરું एवं अवमनंतो-वुत्तो सुत्तमि पावसमणु त्ति । महमोहबंधगो विय-खिसंतो अप्पडितप्पंतो ॥ १३७ ।।
-
( Iિ )
(
1 )
|
___एतं प्रस्तुतगुरुमवमन्यमानो हीलयन् साधुरिति गम्यते भणित उक्तः सूत्रे सिद्धांवे श्रीमदुत्तराध्ययन इत्यर्थः पापश्रमणः कुत्सितयतिरिति रुपदर्शने.
__तच्चेदं सूत्र. . आयरियउवज्झाएहि-मुयं विणयं च गाहिए ।
ते चेव खिसइ बालो-पावसमणु त्ति वुच्चइ ॥ १ ॥
મૂળને અર્થ. એવા ગુરૂને હીલનાર, નિંદનાર, તથા તેની સંભાળ નહિ લેનારને સૂત્રમાં પાપશ્રમણ તથા મહા મોહન બાંધનાર કહે છે. (૧૩૭)
ટીમને અર્થ. એને એટલે પ્રસ્તુત ગુરૂને અવમાનનાર એટલે હીલનાર, સાધુ સૂત્રમાં એટલે શ્રી ઉત્તરાધ્યયનમાં પાપભ્રમણ એટલે નીચ યતિ કહેલ છે.
ને મૂત્ર આ છે. જે આચાર્ય અને ઉપાધ્યાયએ શ્રત અને વિનય શીખવ્યા, તેમને જે બાળ ખિસે છે, તે પાપભ્રમણ કહેવાય છે. ૧