________________
૨૨૮
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
अजानद्भ्योन्यसाधुभ्यो-रक्ष्योवज्ञास्पदीभवन् ॥ १४ ॥ एवं विमृश्ययामिन्यां-शिष्येभ्योऽकथयन्निति । गंतास्मः श्वोमुकं ग्राम-द्वित्राहं तत्र नः स्थितिः ॥ १५ ॥ अथोचुर्मुनयो योग-प्रपन्ना, वाचनप्रदः । को नो भावीत्यथो सूरि-र्वज्र इत्यादिशत् पुनः ॥ १६ ॥ ऋजवस्ते विनीताश्चतत्तथैव प्रपेदिरे । न संतो जातु लंघते-गुर्वाज्ञां भद्रदंतिवत् ॥ १७ ॥ ___प्रातः कृत्वानुयोगस्य सामग्री ते गते गुरौ । वर्षि गुरुवद्भक्त्यानिषद्यायांन्येषदयन् ॥ १८ ॥ ततो वज्रमनिर्ज्ञान-कंदकंदलनांबुदः । आनुपूर्व्या महर्षीणां तेषामालापकान् ददौ ॥ १९ ॥ ये मंदमेधसस्तेव-प्यभूद्वजे ह्यमोघवाक् । तीक्ष्य नव्यमाश्चर्य-गच्छः सर्वो विसिष्मिये ॥ २० ॥ आलापन्मुनयः पूर्व-पठितान् निस्तुषानमि । संवादहेतवेऽपृच्छन्-सोपि व्याख्यात्तथैवतान् ॥ २१ ॥ ये यावत् सूरितो नेक-वाचनाभिरधीयिरे । पेठुवज्राच्छ्रतं ताव-देकवाचनयापि ते ॥ २२ ॥
છે, માટે બીજા સાધુઓ અજાણતા રહી એવી અવજ્ઞા કરે, તેમ ન થવું જોઈએ. [ ૧૮ ] એમ વિચારીને તેમણે રાતે શિષ્યને કહ્યું કે, કાલે અમારે અમુક ગામે જવું છે, અને ત્યાં બે ત્રણ દિન રહેવું થશે. [ ૧૫ ] ત્યારે યોગ વહેનાર મુનિઓ બોલ્યા કે, ત્યાં લગણ અમને વાચના કેણ આપશે ? આચાર્યે ફરમાવ્યું કે, વજ આપશે. [ ૧૬ ] તે મુનિઓ સરલ અને વિનીત હોવાથી ગુરૂની તે વાતને તહત કરી કબુલતા હવા. કેમકે ભદ્ર હાથીની માફક સજજને ગુરૂની આજ્ઞાને કદાપિ ઉધંધતા નથી. ( ૧૭ )
હવે ગુરૂ રવાના થતાં પ્રભાતે અનુગની સામગ્રી કરી, તેમણે વર્ષિને ગુરૂ માફક ભક્તિથી નિષદ્યા (આસન) પર બેસાડો. [ ૧૮ ] ત્યારે વજમુનિ જ્ઞાનરૂપ કંદને વધારવા મેઘ સમાન હેઈ, અનુક્રમે તે મહર્ષિઓને આલાવા દેવા લાગ્યો. [ ૧૮ ] ત્યારે જે મંદ બુદ્ધિવાળા હતા, તેમના પ્રત્યે પણ વજની વાણી સફળ થવા લાગી. તે નવું આર્ય જોઈને તમામ ગચ્છ વિસ્મય પામે. ( ૨૦ ) આ વેળા મુનિઓ પૂર્વે શીખીને ચેખ કરેલા આલાવાઓને સંવાદ જેવા ખાતર પૂછવા લાગ્યા, ત્યારે જ તેમની તેજ રીતે વ્યાખ્યા કરી. (૨૧) વળી જેઓ આચાર્ય પાસેથી જેટલું અનેક વાચનાઓ વડે