________________
२३६
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
गुर्वनुज्ञया युक्तमेव-गुरोर्गौरवहेतुत्वाद्-भवति च गुणाधिके विनेये गुरोगौरवं, श्रीवज्रस्वामिनि सिंहगिरिगुरोरिव.
તથા पुरा सिंहगिरेः सूरे-विनेयो विनयास्पदं । अज्ञानगुरुभूमीभृ-दाभो वज्र इत्यभूत् ॥ १॥ अबालधीः स बालोपि-संयत्युपाश्रयाश्रयी । एकादशांगीमध्येष्ट पदानुसृतिलब्धियुक् ॥ २ ॥
अष्टाब्दो गच्छमध्यस्थो-यवत् पूर्वगताद्यपि । पापव्यमानमश्रौषीतत्तज्जग्राह लीलया ॥ ३ ॥ पठेति स्थविराः प्राहु-यदि वज्रं तदा च सः । उद्गृणन्नस्फुटं किंचित्-शुश्राव पठतो परान् ॥ ४ ॥ परेद्यवि दिवामध्ये-भिक्षार्थ भिक्षवो ययुः । बहिर्भूमौ गुणग्राम-गुरवो गुरवो प्यगुः ॥ ५ ॥ तस्थौ तु वन्न एकाकी-वसतौ सोथ वेष्टिकाः । वि
તેને ઉત્તર એ છે કે, ગુરૂની અનુજ્ઞાએ તે યુક્તજ છે. કેમકે તે તે ગુના ગૌરવનું જ કારણ છે. જે માટે શિષ્ય અધિક ગુણી થતાં ગુરૂનું શૈરવજ થાય છે. શ્રીજ સ્વામિ થતાં સિંહગિરિ ગુરૂની માફક.
વજસ્વામિની કથા આ રીતે છે, પૂર્વે સિંહગિરિરિને વિનીત અને અજ્ઞાનરૂપ મહાપર્વતને તેડવા વજ સમાને વજ નામે શિષ્ય હતો. (૧ ) તે બાળક છતાં બાળ બુદ્ધિ રહિત હેઈ, સાધ્વીઓના અપાસરે રહે છે પદાનુસારિ લબ્ધિથી અગ્યાર અંગ શીખે. (૨)
તે આઠ વર્ષનો થતાં ગ૭માં રહી જે જે પૂર્વગાદિક ભણતું સાંભળતો, તે રમતમાં શીખી લે. [ ૩ ],વજને જ્યારે સ્થવિરે “ત્રણ” એમ કહેતા, ત્યારે તે કંઇક અછુટ ઉચ્ચાર કરતે થકા બીજા ભણનારાઓને સાંભળતા. (૪) એક વેળા દિવસના વખતે સાધુઓ ભિક્ષાર્થે ગયા હતા, અને ગુણકામથી મહાન ગણાતા ગુરૂ પણ બહિમિએ ગએલા હતા. (૫) તેવામાં તે વસતિમાં વજ એકલે હતો, એટલે તેણે