________________
२२२
ઘા ધર્મ રત્ન પ્રકરણ.
[ ] बकुशकुशीला व्यावर्णितस्वरुपा:-तिस्थंति भामा सत्यभामेति न्यायात्-सर्वतीर्थकृतां तीर्थसंतानकारिणः संभवंति अतएवदोषलवाः सूक्ष्मदोपास्तेषु बकुशकुशीलेषु नियमसंभविनो, यतस्तेषां द्वे गुणस्थानके प्रमत्ताप्रमत्ताख्ये अंतर्मुहूतकालावस्थायिनी. तत्र यदा प्रमत्तगुणस्थानके वर्ततेतदाप्रमादमादसद्भावादवश्यंभाविनः सूक्ष्मा दोषलवाः साधोः परं यावत् सप्तमपायश्चित्तापराधमापनीपद्यते तावत् स चारित्रवानेव-ततःपर માત્ર ચા–તથા વતં–
जस्स हु जा तवदाणं-ता वय मेगांप नो अइक्कमइ, एग अइक्कमंतो-अइक्कमे पंच मूलेणं. ( इति )
तदेवं बकुशकुशीलेषु नियमभाविनो दोषलवा, यदि तैर्वर्जनीयोयतिः स्या, दवर्जनीय स्ततोनास्त्येव. तदभाव तीर्थस्याप्यभावप्रसंगइति..
ટીકાને અર્થ. ઉપર વર્ણવેલાં બકુશ અને કુશળ તીર્થ એટલે– ભામાં તે સત્યભામા, એ ન્યાયે સર્વ તીર્થકરોના તીર્થ સંતાન કરનાર સંભવે છે, એટલા માટે જ તેઓમાં દેશલવ એટલે સૂમ દોષ નિયમ સંભવે છે. કેમકે તેમના પ્રમત્ત અને અપ્રમત્ત નામે અંતર્મુહૂર્ત કાળના બે ગુણ સ્થાનક છે, ત્યાં જ્યારે પ્રમત્ત ગુણ સ્થાનમાં વર્તતાં હોય, તે વેળા સા ધુને પ્રમાદને છાક કાયમ હેવાથી સૂક્ષ્મ દષલવ અવશ્ય લાગે છે, પણ જ્યાં લગી સાતમે પ્રાયશ્ચિતને અપરાધ હેય, ત્યાં લગી તે ચારિત્રીજ છે, ત્યાર બાદ અચારિત્રી થાય. જે માટે કહેવું છે કે–જેને જ્યાં લગી ત: પાયશ્ચિત આવે, ત્યાં લગી તે એક વ્રતને પણ અતિક્રમ નથી, પણ મૂળ પ્રાયશ્ચિત આવતાં એક વ્રતને અતિક્રમતાં, પણ પાંચે વ્રતને અતિક્રમે જાણ. - એ રીતે બકુશ અને કુશળમાં દેવલવ નિયમભાવિ છે, તેથી જો તે વડે પતિ વર્જિનીય હોય તે, અવનીય કોઈ રહેશેજ નહિ. અને તેના અભાવે તને પણ અભાવ થઈ પડશે.