________________
* ૨૨૮
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
चलीकवादी वेति. ततश्च को दोष इति चे-दुच्यते, बोधिविधातः प्रेत्यजिनधर्मावाप्त्यभावः तेषां व्यलोकभाजां-तन्निमित्तभूतस्य यतेरपि.
आदिशब्दाद्भावपातश्च सम्यग्दर्शनग्रहणाभिमुखानां चारित्रग्रहणाभिमुखानां यस्मा, देते दोषा दूषणानि गुरुत्यागकारिणां भवंतीति.
किंच यदि स्वल्पेपि प्रमादजनिते दोषलवे गुरवः परिहरणीया स्ततः सर्वेषामपि वर्जनीयत्वमायातं यतः प्रवचनेनिग्रंथाः पंचविधाः प्रરપિતા-સ્વાદિ___गंथो मिच्छत्ताई धणाइओ अंतरो य बज्झो य । दुविहाउ तओ जे निग्गय ति ते इंति निग्गंथा ॥ १ ॥ मिच्छत्तं वेयतियं-हासाई छक्कयं च१० नायव्यं । कोहाईण चउकं१४–चउदस अभितरा गंथा ॥२॥ धण! धन्नर खित्त कुवियं४-वत्थु दुपयः कणय रुप्पट चउचरणा । भव बाहिरया गंथा-एवं ते इंति पुण पंच ॥ ३ ॥
એકમેકના અનુષ્ઠાનને દેષિત ઠરાવનારાઓમાં કોણ સાચે, અને કોણે ખોટ તે, તે જણાતું નથી, એમ અવિશ્વાસ થાય છે. વારૂ, તેથી શે દોષ છે ? તેને એ જવાબ છે કે, તેથી બધિ વિધાન એટલે પરભવે જિન ધર્મની પ્રાપ્તિનો અભાવ તે જુઠાને સેવનારાઓને થાય છે, તથા તેના નિમિત્તભૂત પતિને પણ બોધિ વિઘાત થાય છે.
આદિ શબ્દથી સમ્યકત્વ લેવા અભિમુખ અને ચારિત્ર લેવા અભિમુખ થએલાને ભાવપાત થાય છે [ ભાવ પડી જાય છે], એ દેશે ગુરૂ ત્યાગકારીને થાય છે.
વળી જે પ્રમાદજનિત થોડા એક ડેષ લવથી ગુરૂ પરિહરણીય થતા હોય, તો સઘળાઓને વર્જનીયપણું પ્રાપ્ત થશે. જે માટે પ્રવચનમાં પાંચ પ્રકારના નિર્ચથ કહેલા છે. તે આ રીતે કે –
અંતરને ગ્રંથ તે મિથ્યાત્વાદિક છે, અને બાહ્ય ગ્રંથ તે ધનાદિક છે, તે બેથી જે નિર્ગત હોય, તે નિગ્રંથ છે. [ 1 ] મિથ્યાત્વ, ત્રણ વેદ, હાસ્યાદિ પક, અને ક્રોધાદિ ચતુષ્ક, એમ ચદ અત્યંતર ગ્રંથ છે. [ ૨ ] ધન, ધ્યાન, ક્ષેત્ર, કુપ, વસ્તુ, દ્વિપદ, સેનું, રૂપું, ચતુષ્પદ, એ નવ બાહ્ય ગ્રંથ છે, અને પાંચ નિગ્રંથ તે આ રીતે છે –