________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
( टीका )
एवं मूलगुणसमन्वितं गुरुमहुंचता सन्मार्गोद्यमं च कारयता यतिना गुरुवहुमानो मानसप्रीत्यतिशयः कृतो भवति, तथा कृतज्ञता चाराधिता भवति. – प्रधानश्चायं पुरुषस्य गुणो लोकेपि गीयते, तथाहि
२२४
स कलाकलापकुशलः - स पंडितः सकलशास्त्रवेदी सः । निःशेषगुणगरिष्टा - कृतज्ञता यं समाश्रयते ||
लोकोत्तरेप्येकविंशतिगुणमध्येपतित एवेति.
तथा सकलगच्छस्य गुणानां वृद्धिराधिक्यं कृतं भवति, तथाहिसम्यगाज्ञावर्त्तिनो गच्छस्य गुरुर्ज्ञानादिगुणान् वर्द्धयत्येव यदि पुनस्ते शिष्याः
वाइया संगहीया य - भत्तपाणेहि पोसिया । जायपक्खा जहाहंसा— पक्कमंति दिसो दिसिं ॥
ટીકાના અર્થ.
એમ એટલે કે મૂળ ગુણુ સહિત ગુરૂને નહિ મૂકતાં, તથા તેને સન્માર્ગમાં ઉદ્યમ કરાવતાં તિએ ગુરૂનું બહુ માન એટલે માનસિક પ્રીતિના ઉભરા દર્શાવેલા થાય, તથા કૃતજ્ઞતા થઈ ગણાય, અને પુરૂષના આ એ ગુણુ લાકમાં પણ પ્રધાન ગવાય છે, જે
भाटे उपाय छे :---
તેજ કળા કુશળ છે, તેજ પાંડિત છે, અને તેજ સફળ શાસ્ત્રને જાણુ છે કે, જેને બધા ગુણામાં મોટી કૃતજ્ઞતા વળગી રહે છે. વળી લેાકેાત્તરમાં પણ એ ગુણ એકવીશ ગુણામાંજ આવેલા છે.
વળી સકળ ગચ્છના ગુણોની વૃદ્ધિ એટલે વધારા કર્યો ગણાય. તે આ રીતે —— રૂડી રીતે આજ્ઞામાં વર્તનાર ગુચ્છના જ્ઞાનાદિ ગુણાને ગુરૂ વધારેજ, પણ જો તે શિષ્યા ભણાવ્યા, ગણાવ્યા, તથા ભાત પાણીથી પાખ્યા છતાં પાંખ આવેલા સની માક