________________
૨૧૪
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
दरिद्रो दुर्गतो यथोक्तं गुरुसंप्रयोगे फलंतस्यदायकः संपादयिता न मतो नैव संमतो जिनप्रवचनवेदिना,-मतो न निर्गुणो गुरुः सेवनीय इति.
ननु सांप्रतं कालानुभावादेव दुर्लभा सर्वगुणसंपद्-यतः कोपि कुतोपि केनापि गुणेनहीनोप्यन्येनाधिक इति तारतम्यभेदेनानेकधा गुरवउपलभ्यते, ततस्तेषु के गुरुमाश्रयामहे, कं वानेति दोलायमानमानसानामस्माकं किमुचितमिति शिष्येण सप्रणयं पृष्टांगुरुराह.
મુર્ણ मूलगुणसंपउत्तो-न दोसलवजोगओ इमो हेओ । महुरोवकमा पुण–पवत्तियव्वो जहुत्तमि ॥ १३१ ।।
જે દરિદ્ર હેય, તેને ગુના સંપ્રયોગના યક્ત ફળને સંપાદક જિનાગમના જાણુ પુરૂષોએ બિલકુલ નથી માન્ય, માટે નિર્ગુણ ગુરૂ સેવે નહિ.
કોઈ પૂછશે કે, હમણાં કાળના પ્રતાપથી સર્વ ગુણની સંપ મળવી દુર્લભ છે, જે માટે કઈ પુરૂષ કોઈ કારણે કોઈક ગુણમાં હીન હેય છે, તે બીજા ગુણમાં અધિક હોય છે, એમ તરતમ ભેટે કરી અનેક પ્રકારના ગુરૂઓ રહેલા છે. તેથી તેઓમાં કેને ગુરૂ તરીકે સેવ, અને કોને નહિ, એ બાબતમાં અમારું મન દેલાય છે, માટે અમારે શું કરવું ? એમ શિષ્ય પ્રીતિપૂર્વક પૂછતાં ગુરૂ કહે છે.
. મૂળને અર્થ મૂળગુણથી સહિત ગુરૂ દષિલવના ગે છોડવા લાયક નથી. તેને તે મીઠી રીતે યકત ગુણેમાં ચડાવ. (૧૩૨)