________________
ભાવ સાધુ.
( મૂર્છા)
पत्तो सुसीससद्दो- एव कुणतेण पंथगेणावि । गाढप्पमाइणोवि - सेलगसूरिस्स सीसेण ॥ १३२ ॥
B
૨૧૭
( ટીજા )
प्राप्तो लब्धः सुशिष्य इतिशब्दो विशेषणमेवं गुरोर्भूयोपि चारित्रे प्रवृत्ति कारयता पंथकेन पंथकनाम्ना सचिवपुंगवसाधुना - पिशब्दादन्यैरपि तथाविधैर्यतोभाणि—
सीइज्ज कयावि गुरू- तंपि सुसीसा सुनिउणमहुरेहिं, मग्गे वंति पुणरवि-जह सेलगपंथगो नायं.
तमेव विशिनष्टि - गाढप्रमादिनोप्यतिशयशैथिल्यवतोपि शैलकसूरेः शिष्येणेति व्यक्तमेवेति गाथाक्षरार्थो - भावार्थः कथानकादवसेयः.
મળને અર્થ.
ગાઢ પ્રમાદિ શૈલકસૂરિના શિષ્ય પથકે પણ એમ કરતાં થકાં સુશિષ્ય શબ્દનો ઇલકાબ મેળવ્યા. [ ૧૩૨ ] ટીકાના અર્થ.
પ્રાપ્ત કર્યું એટલે મેળવ્યા સુશિષ્ય એવા શબ્દ એટલે વિશેષણ——તે એવી રીતે એટલે કરીને પણ ચારિત્રમાં પ્રવૃત્તિ કરાવતાં પથકે એટલે પથક નામના મત્રિપુગવ સાધુએ પણ—અપ શબ્દથી તેના જેવા ખીજાએ પણ તે વિશેષણુ મેળવ્યું. જે માટે કહેલુ` છે કેઃ—
જો કદાપિ ગુરૂ સીદાય તે તેને પણ સુશિષ્યો યુક્તિવાળા મધુર વચનેથી પુરીને માર્ગમાં આણે છે. હાં શૈલક અને પંથકનું ઉદાહરણ છે.
તેનું જ વિશેષણ આપે છે—ગાઢ પ્રમાદિ એટલે અતિશય શિથિલ શૈલકસૂરિના તે શિષ્ય હતા. આ રીતે ગાથાને અક્ષરાર્થ છે,ભાવાર્થ કથાનકપરથી જાણવા.
૧