________________
ભાવ સાધુ.
૨૧૧
भव्या भवभयभीताःप्रसन्नमनसो भवत सततं ॥ २१ ॥
છે રૂતિ કુંતવાત છે आह-कि योपि सोपि गुरुर्गुणसंपत्तये सेवनीय आहोश्वित् कश्विविशिष्ट एवेति प्रश्ने प्रतिवचनमाह.
गुणवं च इमो सुत्ते-जहत्यगुरुसहभायणं इहो । गुणसंपया दरिहो-जहुत्तफलदायगो न. मओ ॥ १३० ॥
- (21) च शब्दस्यावधारणार्थत्वाद्गुणवानेव गुणगणालंकृत एवायमिति ।
ધરનાર કુંતલદેવીને થએલું કડવું ફળ સાંભળી, હે ભવ્ય ! તમે સંસારના ભયથી કરીને નિરંતર પ્રસન્ન મન રાખો.
આ રીતે કુંતલટવીનું ઉદાહરણ છે. કોઈ પૂછશે કે, શું જે તે ગુરૂ ગુણ સંપત્તિ માટે સેવ કે કોઈ વિશિષ્ટ ગુરૂ સેવ ? એને જવાબ કહે છે.
મળનો અર્થ સૂત્રમાં ગુણવાનને જ યથાર્થ ગુરૂ શબ્દને પાત્ર ગણેલ છે; બાકી ગુણમાં દરિદ્ર હોય, તે યક્ત ફળને દેનાર નથી ગણ્યા. [ ૧૩૦ ]
ટીકાને અર્થ ચ શબ્દ અવધારણા હેવાથી ગુણગણુથી અલંકૃતજ ગુરૂ સત્રમાં એટલે સિદ્ધાં–