________________
ભાવ સાધુ.
२०५
सेस सवित्तीणं पुण-अकूरहिययाण जिणमयरयाण । परमत्थ चिं. तिगाणं-न होइ थेवो विहु पओसो ॥ ७ ॥ सुमहंतजलंतपओस-जलणजालालि दधम्मवणा । कुंतलदेवी कइया-रोगार्यकेहिं परिभूया ॥ ८॥ तो से निवेण धित्तुं-आभरणाईणि निययभंडारे । खित्ताई तओ धणियंसा पडिया अट्टझाणंमि ॥ ९॥ मरिऊण ऊणपुना-कूरा सा कुक्कुरी तहिं जाया । नियजिणभवणदुवारे-पुन्बब्भासेण चिठेइ ॥ १० ॥ कइयावि तत्थ पत्तो केवलनाणी नमेवि अह पुछो । अंतेउरीहिं भयवंकत्थ गया कुंतला मरिउं ? ॥ ११ ॥
__पभणइ गुरूवि तीसे-पओसकरणाइवइयरं सव्वं । जा संजाया मुणिया-धुणियामलदुलहसम्मत्ता ॥ १२ ॥ इय निसुणिऊण ताओगरुयं वेरग्ग मुन्वहंतीओ । परिसाइ उठ्ठियाए-गंतु जिमभवणदारंमि ॥ १३ ॥ पिच्छंति तयं सुरमं-परमं करुणारसं पवनाओ। बलिपूय
પણ તેની બીજી શેકો અક્કર મનવાળી, જિન મતમાં રત અને પરમાર્થને વિ. ચારનારી હતી, તેમને લગારે પ્રદૈષ નહિ આવે. [૭] હવે ભારે જળતા પ્રષિરૂપ અગ્નિની જવાળાઓથી ધર્મરૂપ વનને બાળી નાખનાર કુંતલદેવી એક વેળા બહુ માંદી પડી. [૮] ત્યારે રાજાએ તેના દાગીના વગેરે લઇને પોતાના ભંડારમાં રાખ્યા, તેથી તે અતિશય આ ધ્યાનમાં પડી. ( ૯ ) બાદ તે ઓછાં પુણ્યવાળી કર રાણી મરણ પામીને ત્યાં કૂતરી થઈ, તે પૂર્વના અભ્યાસથી પોતાનાં બનાવેલાં જિન મંદિરના દરવાજાપર બેઠી રહતી. [ ૧૦ ] ત્યાં કોઈક વેળા કેવળજ્ઞાની પધાર્યા, તેમને નમીને અંતઃપુરની રાણીઓએ ५७यु , उ भगवन् ! कुंतला राणी भरीने यांग छे ? (११)
ત્યારે ગુરૂએ પણ તેણીને પ્રષિ કરવા વગેરેને સર્વ વ્યતિકર કહીને કહ્યું કે, તે દુર્લભ નિર્મળ સમ્યકત્વને દૂર કરીને કૂતરી થઈ છે. [ ૧૨ ] એમ સાંભળીને તેઓ ભારે વૈરાગ્ય પામી પર્વદા ઉઠતાં જિન ભવનને દરવાજે જઈ તે કૂતરીને જોવા લાગી, એટલે તેમને બહુ કરૂણ આવી, તેથી તેણીઓએ તેના આગળ બળિ તથા પૂરી વગેરે
२७