SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ. २०५ सेस सवित्तीणं पुण-अकूरहिययाण जिणमयरयाण । परमत्थ चिं. तिगाणं-न होइ थेवो विहु पओसो ॥ ७ ॥ सुमहंतजलंतपओस-जलणजालालि दधम्मवणा । कुंतलदेवी कइया-रोगार्यकेहिं परिभूया ॥ ८॥ तो से निवेण धित्तुं-आभरणाईणि निययभंडारे । खित्ताई तओ धणियंसा पडिया अट्टझाणंमि ॥ ९॥ मरिऊण ऊणपुना-कूरा सा कुक्कुरी तहिं जाया । नियजिणभवणदुवारे-पुन्बब्भासेण चिठेइ ॥ १० ॥ कइयावि तत्थ पत्तो केवलनाणी नमेवि अह पुछो । अंतेउरीहिं भयवंकत्थ गया कुंतला मरिउं ? ॥ ११ ॥ __पभणइ गुरूवि तीसे-पओसकरणाइवइयरं सव्वं । जा संजाया मुणिया-धुणियामलदुलहसम्मत्ता ॥ १२ ॥ इय निसुणिऊण ताओगरुयं वेरग्ग मुन्वहंतीओ । परिसाइ उठ्ठियाए-गंतु जिमभवणदारंमि ॥ १३ ॥ पिच्छंति तयं सुरमं-परमं करुणारसं पवनाओ। बलिपूय પણ તેની બીજી શેકો અક્કર મનવાળી, જિન મતમાં રત અને પરમાર્થને વિ. ચારનારી હતી, તેમને લગારે પ્રદૈષ નહિ આવે. [૭] હવે ભારે જળતા પ્રષિરૂપ અગ્નિની જવાળાઓથી ધર્મરૂપ વનને બાળી નાખનાર કુંતલદેવી એક વેળા બહુ માંદી પડી. [૮] ત્યારે રાજાએ તેના દાગીના વગેરે લઇને પોતાના ભંડારમાં રાખ્યા, તેથી તે અતિશય આ ધ્યાનમાં પડી. ( ૯ ) બાદ તે ઓછાં પુણ્યવાળી કર રાણી મરણ પામીને ત્યાં કૂતરી થઈ, તે પૂર્વના અભ્યાસથી પોતાનાં બનાવેલાં જિન મંદિરના દરવાજાપર બેઠી રહતી. [ ૧૦ ] ત્યાં કોઈક વેળા કેવળજ્ઞાની પધાર્યા, તેમને નમીને અંતઃપુરની રાણીઓએ ५७यु , उ भगवन् ! कुंतला राणी भरीने यांग छे ? (११) ત્યારે ગુરૂએ પણ તેણીને પ્રષિ કરવા વગેરેને સર્વ વ્યતિકર કહીને કહ્યું કે, તે દુર્લભ નિર્મળ સમ્યકત્વને દૂર કરીને કૂતરી થઈ છે. [ ૧૨ ] એમ સાંભળીને તેઓ ભારે વૈરાગ્ય પામી પર્વદા ઉઠતાં જિન ભવનને દરવાજે જઈ તે કૂતરીને જોવા લાગી, એટલે તેમને બહુ કરૂણ આવી, તેથી તેણીઓએ તેના આગળ બળિ તથા પૂરી વગેરે २७
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy