________________
ભાવ સાધુ.
२०७
मुवतिशयेन प्रसन्नमना निर्मलमानसो निष्टुरमपि शिक्षितो न कुप्यति-न कलुपयति चातःकरणं-न च वहति प्रद्वेषं स्मरन् . कुंतलदेवीज्ञातं,
केवलं
जं मे बुद्धाणुसासंति-सीएण फरूसेण षा,
मम लाभुत्ति पेहाए-पय भो तं पडिस्सुणे. कथं ? सततमनवरतं कृतज्ञतामुपकाराविस्मृतिरूपां मनसि हृदये भावयन् व्यवस्थापयं-स्तद्यथा,
टोलु ब्व दुलदुलंतो-अहयं विनाणनाण निलएण ।
देवु ब वंदणिज्जो-कओ म्हि गुरुमुत्तहारेण ॥ इत्थं भूत एव धन्यो भवति-धर्मधनात्वादिति.
शरण ।।
શાને છોડતું નથી, અને સુપ્રસન્ન મન એટલે અતિશય નિર્મળ મન રાખતા હોવાથી નિબુર રીતે ગુરૂએ શીખામણ આપતાં પણ ગુસ્સે થતો નથી, તથા અંતઃકરણને કલુષિત કરતું નથી, તેમજ કુતળદેવીને દ્રષ્ટાંત યાદ કરીને પ્રોષ વહેતો નથી, કિંતુ એમ વિચારે છે કે, સમજવાન ગુરૂ ઠંડા અથવા ગરમ વચનવડે જે કંઈ મને શીખામણ આપે છે, તે મારેજ લાભ જઈને આપે છે, એમ વિચારી તે પ્રયત્ન પૂર્વક સ્વીકારે છે.
આ રીતે તે કહે છે કે, નિરંતર ઉપકાર નહિ વિસરવારૂપ કૃતજ્ઞતાને હદયમાં स्थापाने, ते भारीते :
વિજ્ઞાન અને જ્ઞાનના ભંડાર ગુરુરૂપ વધારે પત્થરની માફક રખડતા મુજને દેવની માફક વદનીય કરેલ છે.
આવે હય, તેજ ધર્મરૂપ ધનને લાયક હોવાથી ધન્ય ગણાય છે.