________________
२०६
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
आउरदितेणं - तं चैव हि असंथरणे.
तथा
जा जयमाणस्स भवे - विराहणा सुत्तविहिसमग्गस्स, सा होइ निज्जरफला - अज्झप्पविसोहिजुत्तस्स (त्ति ) गुर्वाज्ञाकारिणो विशेषतः प्रशंसामाह॥ મૂરું ॥
ता घनो गुरुआणं-न मुयइ नाणाइगुणमणिनि हाणं । सुपसन्नमणो सययं - कर्यनुयं मणसि भावंतो ॥ १२९ ॥ ( ટા )
यस्माद्गुर्वाज्ञा गरीयसे गुणाय तस्माद्धेतोर्धन्योगुर्वाज्ञां न मुंचति
કત્તા છે, પણુ અસ`સ્તરણુમાં એટલે જ્યારે નહિ નભી શકે, ત્યારે આતુરના દ્રષ્ટાંતે તેજ તિકત્તા ગણાય છે.
વળી કહ્યું છે કે, સૂત્રની વિધિ પ્રમાણે યતના કરનાર, અને આત્મ વિશુદ્ધિ સાચવીને વર્તનારાને જે વિરાધના ાય છે, તે નિર્જરારૂપ મૂળ આપે છે.
ગુરૂની આજ્ઞા માનનારની વિશેષે પ્રશંસા કરે છે.
મળના અર્થ.
તે માટે ધન્ય પુરૂષ જ્ઞાનાદિ ગુણરૂપ મિની ખાણ સમાન ગુરૂની આજ્ઞાને છેડતા નથી, પણ હંમેશાં આન ંદિત મન રાખે છે, અને પેાતાને કૃતજ્ઞ ભાવે છે. [ ૧૨૯ ]
ટીકાના અર્થ.
જે માટે ગુરૂની આજ્ઞા માટે પ્રાયદા કરે છે, તે માટે ધન્ય પુરૂષ ગુરૂની આ