________________
माप साधु.
૨૦૫
पंखइ, तसकायं नावकंखइ,-जे सिंपियणं जीवाणं सरीरयाई आहार माहारेइ तेवि जीवे नावकंखइ-से एएणठेणं गोयमा एवं बुच्चइ आहाकंम भुंजमाणे जाव परियट्टइ.
( तथा ) कहं नं भंते जीवा अप्पाउयत्ताए कम्मे पकरंति ? गोयमा, पाणे अइवाइत्ता भवइ, मुसं वइत्ता तहारूवं समणं वा माहणं वा अफासुएणं अगेसणिजेग असणयाणखाइमसाइमेणं पडिलाहिता भवइ-एवं खलु जीवा अप्पाउयत्ताए कम्मं पकरिति [त्ति] . द्वितीयपदे पुनर्गाढग्लानादिकार्यासंस्तरणादिरूपे गच्छमध्यव्यवस्थितस्यगुर्वाज्ञावर्तिनोऽशठभावस्य साधोः पंचकपरिहाणिक्रमेण सर्वस्थाम्ना प्रयतमानस्यातुरदृष्टांतेनाधाकर्माद्यपि निर्दोष.
__तथाचागपःसंथरणमि असुद्धं-दुहवि गिण्हंतदितया गहिंय,
જે જીવોના શરીરને બનેલે આહાર વાપરે છે, તેમની પણ અપેક્ષા રાખતા નથી, તે કારણે એમ કહીએ છીએ. | ( વળી સ્થળાંતરે કહ્યું છે કે, હે પૂજ્ય ! જો અલ્પાયુપણું કેમ બાંધે છે ? ગતમ! જે પ્રાણઘાતી થાય, જુઠું બેલીને તેવા પ્રકારના શ્રમણ બ્રાહ્મણને અપ્રાશુક અને નેલણીય આહાર, પાણી, ખાદિમ, સ્વાદિમ, વહેરાવે, એ રીતે જ અલ્પાયુપણાનું કર્મ બાંધે છે, પણ અપવાદ માર્ગ એટલે બહુ માંદગી વગેરેના પ્રસંગે નહિ નભી શકે, ત્યારે ગચ્છમાં રહી ગુરૂના હુકમ પ્રમાણે વર્તી અશઠ ભાવ રાખી પંચક પરિહણિના ક્રમે કરી પૂરતા જોરથી યતના કરતા મુનિને આતુરના દ્રષ્ટાંત કરી, તે આધાકર્માદિક પણ निर्दोष छे.
ने भाटे आगममा छ, નભી શકતું હોય, તે વેળા અશુદ્ધ છે, તે લેનાર ને દેનાર એ બંનેને અદિત