________________
ભાવ સાધુ.
| ૨૭
૨ષ્ણ थमपि गुरोः पादेन स्पर्श कृध्वं, यतो गुरोरवज्ञा महते पातकाय संपથત . .. याशोऽस्य शबरराजस्य गुरोविनाशं कारयतः पादस्पर्श च वारयतो विवेक-स्तादृशो गुरुकुलत्यागिनः शुद्धोंच्छादिलालसस्य साधोरपीતિમાં ___व्यतिरेकमाह-इह कर्मशब्देनाधाकर्मोच्यते-आदिशब्दादौदेशिकादि परिग्रहः-एतदोषदुष्टमप्याहारादि परिशुद्धनिर्दोष, आस्तां शुद्धोंच्छादि परिशुद्धमित्यपेरों-गुर्वाज्ञावर्तिन आराध्यादेशविधायिनो ब्रुवते प्रतिपादयंत्यागमतत्वविदः ___इय मत्रभावना-उत्सर्गपदे बहुतरकर्मनिबंधनत्वादल्पायुष्कताकारणत्वाचाधाकर्म महादोषदुष्टमेव तथाचाह प्रज्ञसौ. भगवानमुधर्मस्वामी..
- એ જીવ થકે આપે તેમ નથી, એ તો સામે ઘા મારે છે, ત્યારે રાજા બે કે, દૂર ઉભા રહી, તેને બાણોથી અષ્ટ કરીને તે લાવે, પણ યાદ રાખજો કે, તે લેતાં થમાં કઈ રીતે ગુરૂને પગથી નહિ અડકતા. કેમકે ગુરૂની અવજ્ઞા કથી મહા પાતક લાગે છે.
આ રીતે સંવિધાનક છે. હવે કહાં ગુરૂને મરાવતા, અને પગથી અડકવાનું નિવારણ કરતાં આ શબરરાજાને જે વિવેક છે, તે જ ગુરૂકુળવાસને તજનાર, અને શુદ્ધ ભિક્ષા કરવા ઈચ્છા રાખનાર સાધુને વિવેક સમજ.
વ્યતિરેક એટલે એથી ઉલટું કહે છે. અહીં કૌશબ્દ આધાકર્મ જાણવું. આદિ શબ્દથી ઐશિકાદિક દેષ લેવા, એ દેથી દૂષિત આહાર વગેરે પણ ગુરૂની આજ્ઞામાં વર્તનારને નિર્દોષ છે, ત્યારે શુદ્ધ ભિક્ષા વગેનું શું કહેવું, એમ આગમના જાણ કહે છે.
એની ભાવના આ પ્રમાણે છેઃ– ઉત્સર્ગ માર્ગે આધાકર્મ ઘણું કર્મ બાંધવાનું, તથા અલ્પાયુપણાનું કારણ હેવાથી મહા ષવાળું જ છે. જે માટે ભગવતી સત્રમાં સુધમ સ્વામિએ નીચે મુજબ કહેલું છે...,