________________
ભાવ સાધુ.
[ ટીTM ]
-
arasaसरे यो यस्याः प्रत्युपेक्षणादिक्रियायाः प्रस्तावस्तस्मिन्नित्यर्थः कालमंतरेण कृष्यादयोपिनेष्टसिद्धयेस्युरित्यतः काले सर्वाक्रियां करोतितीयोगः - कथं भूतामन्यूनाधिकां न प्रमादातिशयादूनां नापि शून्यचित्ततया समधिकां करो- त्यवसन्नताप्रसंगात् यदाहुः श्रीभद्रबाहुस्वा
frવાયાઃ—
૧૩૭
आवस्सयाइयाई न करे अहवावि हीणमहियाई ।
गुरुवयणबलाइ तहा- भणिओ एसो उ ओसन्नो
तथा क्रियांतरविरहित इति एकस्याः क्रियाया द्वितीययांतरं --
ડીને સુત્રના અનુસારે આચરે, તે અપ્રમાદી ચારિત્રિજાવા. ૧૧૫
ટીકાના અર્થ.
સર્વ ક્રિયાને વખતસર અન્યનાધિકણે બીજી ક્રિયા છેોડીને સૂત્રના અનુસારે આચરે, તે અપ્રમાદી ચારિત્રિએ જાણવા.
કાળે એટલે અવસરે અર્થાત્ જે પડિલેહણા વગેરે ક્રિયાના જે પ્રસ્તાવ [ ટાંકણા ] હોય તે વેળાએ—
અવસર વિના ખેતી વગેરે પણ ઇષ્ટસિદ્ધિ આપતી નથી, માટે અવસરે સધળી ક્રિયા કરે એમ કહ્યું. તે કેવી રીતની કરે તે કહે છે—અન્ય્નાધિક એટલે પ્રમાદના જોરે ઉણી પણ ન કરે, અને શૂન્યચિત્ત રાખીને અધિક પણ ન કરે. કેમકે તેમ કરે તા, ઉસન્ના [ અવસન્ન ] કહેવાય છે; જે માટે પૂજ્ય શ્રીભદ્રબાહુસ્વામિએ કહ્યુ` છે કે:
“ આવશ્યકાદિક ન કરે, અથવા ઉણાં અદકાં કરે, અથવા ગુરૂના કહેવાથી કરે, તે ઉસન્ના કહેવાય છે. ’2
વળી ક્રિયાંતર વિરહિત રહે, એટલે કે એક ક્રિયાની વચ્ચે બીજી ક્રિયાનુ અંતર
૧૮