________________
ભાવ સાધુ.
१६३
निप्पडिकम्मसरीरा-अच्छिमलंपिहु न अवणिंति ॥ ८७ ॥ थेराणं नाणत्तं-अतरंतं अप्पिणति गच्छस्स । ते तस्स फासुएणं-करिति सव्वपि परिकम्मं ॥ ८८ ॥ इक्किक्क पडिग्गहगा-सप्पाउरणा हवंति थेराउ । जे पुण सिं जिणकप्पे-भयए सिं वत्थपायाइ ॥ ८९ ॥ , गणमाणओ जहन्ना-तिन्नि गण सयग्गसो उ उक्कोसा । पुरिसपमाणे पनरस-सहस्ससो चेव उक्कोसा ॥ ९० ॥ पडिवजमाणगावा इक्काइ हविज ऊणपक्खेवि । होति जहन्ना एए-सयग्गसो चेव उक्कोसा ॥ ९१ ॥ पुन्च पडिवनगाणवि-उक्कोस जहन्नओ परीमाणं । कोडिपुहुत्तं भणियं-मुणीण हालंदियाणं तु ॥ ९२ ॥ पंचवि इमे पहाणा-अन्नुन्नानिंदयाण साहूणं । अन्नुक्करिस विसूइय-विवजयाणं जओ भणियं ॥ ९३ ॥ जोवि दुवत्थतिवत्यो-एगेण अचेलओ व संथरइ । नय ते दूसिंति परं-सव्वेविय ते जिणाणाए ॥ ९४ ॥
રનું કંઈ પણ પ્રતિકર્મ કરે નહીં, અને આંખનું મળ પણ ઉતારે નહિ. [ ૮૭ ] સ્થવિરકલ્પિ હોય, તે એટલે વિશેષ છે કે, અણુ સહી શકતાને ગચ્છમાં સેપે છે, અને તે ગ૭વાળા, તેની પ્રાશુક ઉપાયોથી સઘળી ચિકિત્સા કરે છે. [ ૮૮ ] સ્થવિર કલ્પિ હોય, તે જેટલા પાત્રવાળા હોય, તેટલા પ્રાવરણવાળા હોય છે, અને જેઓ એમાં જિનકપિ होय, तेमनां वस्त्रपामा मन छोय छे. [ ८८ ]
ગના માનમાં જઘન્યથી ત્રણ ગ૭ હેય, ઉત્કૃષ્ટ સે ગચ્છ હોય. પુરૂષના પ્રમાણમાં ઉત્કૃષ્ટ પંદર હજાર હોય. [ ૮૦ ] પ્રતિપદ્યમાનના હિસાબે ઓછામાં ઓછા જઘન્યથી એક હય, અને ઉત્કૃષ્ટા એક સે હોય. [ ૯૧ ] પૂર્વ પ્રતિપન્ન યથાલંદ મુનિઓ ઉત્કૃષ્ટ, અને જઘન્યપણે બે ક્રોડથી નવક્રોડ સુધી હોય. [ ર ] આ રીતે પાંચ પ્રકારના કલ્પવાળા મુનિઓ અને અન્ય અનિંદક અને બીજાના ઉત્કર્ષની વિચિકાથી રહિત સાધુ જનમાં પ્રધાન ગણાય છે. જે માટે કહેલું છે કે, જે બે વસ્ત્ર રાખે, ત્રણ રાખે, એક રાખે કે, વસ્ત્ર વગરજ નભાવે, તે એક બીજાને પૂછે નહિ, કેમકે તે સર્વે જિનાdने मनुसरीन पत्तें छ. [८३-८४ ]