________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
किर - सो आयरियाण आभवः || ८० || एगवसहीइ पणगं - छब्वीहीओ कुति गामंमि । दिवसे दिवसे अन्नं अडंति वीहिं तु नियमेण ॥ ८१ ॥ परिबद्धा इयरे विय-इकिका ते जिणाय थेरा य । अत्थस्सुयदेसंमीअसमचे तेसि पडिबंधा ॥ ८२ ॥ लगाइनु दूरेते तो पडिवज्जिचु वित्तवाहिठिया । गिण्हति जं न गहियं तत्थय गंतून आयरिओ ॥ ८३ ॥ तेसिं प पयच्छइ - खित्तं इंताण तेसिमो दोसो | वंदंव મયંતે હોમિ ય હોર્ પરિવાો || ૮૪ ||
૧૬૨
न तरिज्ज जइय गंतुं - आयरिओ ताहिएय सो चेव । अंतरपल्लि पडिवसभ - गामवहि अन्नवसहिं वा ॥ ८५ ॥ तीए य अपरिभोगे-ते वंदते न वंदए सोउ । तं धित्तु मपडिबद्धा - तओ जहिच्छाई विहरति ॥ ८६ ॥ जिणकप्पिया व तहियं किंपि चिगिच्छं नमेव कारिति ।
તે આચાયાના પણ ગણાય છે. [ ૮૦ ] તે એક વસતિમાં પાંચ રહ્યા હોય, તે ગામમાં છ પાડા કરે, અને નિયમા દરરાજ જુદા જુદા પાડામાં ભિક્ષાર્થે જાય. ( ૮૧ ) પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ એ દરેકના પાછા બે ભેદ છે:—જિનકલ્પી અને સ્થવિરકલ્પી. ત્યાં અર્થવ્રુત દેશે કરીને અસમાપ્ત હોય, ત્યાં સુધી ગચ્છ પ્રતિબદ્ધપણે રહે, તે પ્રતિબદ્ધ જાણવા. [૮૨] ત્યાં લગ્નાદિ કરીને લાંબા આવતા હાય તો, તે યથાલ દ ફલ્પને તરતજ ગ્રહણ કરી ક્ષેત્રની ખાહેર રહી જે નહિ લીધેલું શ્રુત હોય, તે ગ્રહણ કરે તે એ રીતે કે, ત્યાં આચાર્યં જઇને તેમને પદ આપી આવે. બાકી તે ક્ષેત્રમાં આવે તો આ દોષ લાગે છે કે, તેઓ ન વાંદે, અને આચાર્ય તેમને વાંદે એટલે લેાકમાં નિદા થાય. [ ૮૩-૮૪ ]
તે આચાર્ય આવી શકે તેમ ન હોય તે, તે યથાલદજ વચ્ચેની પલ્લિમાં, પડા શમાં, કે ગામની બહાર બીજી વસતિમાં આવે. [૮૫] તે વસતિના અપરિભેગમાં, તે વાંદે પણ આચાર્ય ન વાંદે. એ રીતે શ્રુત ગ્રહણ કરીને પછી તેએ અપ્રતિબદ્ધ થઇ ઈચ્છા પ્રમાણે વિચરે. [ ૮૬ ] તે જિનકલ્પી હાય તે, કાંઇ પણ ચિકિત્સા કરાવે નહિ. શરી