________________
૧૭૮
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
मीलके-चिरमोषितस्निग्धबंधुसंप्रयोग इव-प्रमोदमानंदमुत्पाबल्येन वहति
- તથાअसतां संमपंकेन-यन्मनो मलिनीकृतं ।। तन्मेद्य निर्मलीभूतं—साधुसंबंधवारिणा ॥१॥ पूर्वपुण्यतरोरय-फलं प्राप्तं मयानघं । संगेनासंगचित्तानां साधूनां गुणधारिणां ॥ २ ॥
तथा गुणानुरागादेवोद्यच्छति प्रयतते भावसारं सद्भावसुंदरं यथाभवति ध्यानाध्ययनतपःप्रभृतिकृत्येष्विति गम्यते. किमित्यत आहगुरुतराणि क्षायिकभावभावित्वाद् यानि गुणरत्नानि क्षायिकज्ञानदर्शनचारित्राणि तेषां यो लाभस्तदर्थी तदभिलाषवां-स्तथाहि-भवत्येवोद्यमवतामपूर्वकरणक्षपकश्रेणिक्रमेण केवलज्ञानादिसंपाप्तिः-सुप्रतीतमेतदिति.
ગુણોથી જે આત્ય એટલે ભરપુર હોય, તેમના સંગ એટલે મેળાપમાં લાંબા વખતપર પરદેશ ગએલા હવાળા ભાઇને મળતાં જેમ આનંદ થાય, તેમ ખુબ આનંદ પામે.
આ રીતે કે – અસર પુરૂષોના સંગરૂપ પંકથી જે મેલું મન કર્યું હતું, તે મારું મન સાધુ પુરૂષના સંબંધરૂપ પાણીથી આજ નિર્મળ થયું છે. [ 1 ] અસંગ ચિત્તવાળા ગુણવાન સાધુજનેના સંગથી આજ હું પૂર્વે પેલા પુણ્યરૂપ તરૂનું ઉત્તમ ફળ પામ્યો છું. (૨)
વળી ગુણાનુરાગથી જ તે ધ્યાન, અધ્યયન, તપ, વગેરે કૃત્યોમાં ભાવસાર થઇને એટલે સદુભાવપૂર્વક ઉજમાળ થાય છે, એટલે પ્રયત્ન કરે છે. કેમકે તે ગુરૂતર એટલે ક્ષાયિક ભાવથી થનારા હોવાથી મહાન ગણાતાં ગુણ રન એટલે ક્ષાયિક, જ્ઞાન, દર્શન, ચારિત્ર તેમના લાભને અથ એટલે અભિલાષી હોય છે. જે માટે ઉદ્યમ કરનારાઓને અપૂર્વ કરણ અને ક્ષેપક શ્રેણીના ક્રમે કરીને કેવળજ્ઞાન વગેરાની પ્રાપ્તિ થાય છે, એ વાત સુપ્રતીત [ પાધરી ] જે છે.