________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
तत्र आर्यदेशोद्भूतः सुखावबोधवचनो भवति ततो देशग्रहणं कुलं पैतृकमिक्ष्वाकादि - तज्जातश्च यथोत्क्षिप्तभारवहने न श्राम्यति', जातिर्मातृकी— तत्संपन्नोहि विनयादिगुणवान् स्यात्, " सत्राकृति - “ स्तत्र गुणाभवंती " - ति रूपग्रहणं ४, संहननधृतियुक्तो न व्याख्यानादिषु खेदमेति ५-६, अनाशंसी श्रोतृभ्यो न वस्त्राद्याकांक्षति, अविकत्थनो हितमितभाषी, अमायी विश्वास्यः, स्थिरपरिपाटिः- स्थिरः परिचितग्रंथस्य सूत्रार्थगलनाभावात् १० ग्राह्मवाक्यः ग्राह्यवाक्यः सर्वत्रास्खलिताज्ञः ११, मध्यस्थः शिष्येषु समचित्त: १२ देशकाळभावज्ञः सुखेनैव गुणवद्देशादौ વિરાત૩-૧૪-૧૫, બાસાતિયો વાઘુત્તરાનસમયે:૧૬, નાનાविधदेशभाषाज्ञः नानादेशजान् शिष्यान् सुखेनैवावबोधयति १७, ज्ञानाचाचारपंचकयुक्तः श्रद्धेयवचनः स्यात् १८ - २२, सूत्रार्थतदुभयविधिज्ञः उत्स
9
૧૬
તે આર્ય દેશમાં થએલા હાય, તેની ભાષા સુખે સમજી શકાય છે, માટે દેશનુ ગ્રહણ કર્યું ૧. કુળ તે પિતા સંબંધી ઈક્ષ્વાકાદિ વશ, તેમાં જન્મેલા હાય, તે નાખેલા ભારને ઉપાડતાં થાકતા નથી ૨. જાતિ તે માતા સબંધી જાણવી. જાતવંત હાય, તે વિનયાદિ ગુણવાળા હાય ૩. જ્યાં આકૃતિ હય, ત્યાં ગુણા હાય છે, એ કહેવતને અનુસરી રૂપનું ગ્રહણ કર્યું છે ૪. સધેણુ અને ધીરજવાળા વ્યાખ્યાન વગેરેમાં થાકે નહિ ૫-૬. અનાશસી હોય, તે સાંભળનારાઓ પાસેથી વસ્ત્ર વગેરેની ઇચ્છા રાખે નહિ ૭. અવિકત્યન હાય, તે હિત મિતભાષી રહે છે ૮. અમાયી હાય, તે વિશ્વાસ કરવા ચેાગ્ય રહે છે ૯. સ્થિરપરિપાટિ એટલા માટે કહ્યા છે કે, સ્થિરપરિચિત ગ્રંથવાળાના સૂત્રાર્થે ગળી નહિ જાય ૧૦. ગ્રાહ્યવાય હાવાથી બધાને આજ્ઞામાં ચલાવી શકે છે ૧૧. મધ્યસ્થ હાવાથી શિષ્યાપર સચિત્ત રાખી શકે છે ૧૨. દેશકાળ ભાવના જાણુ હાવાથી સુખે કરી ગુણવાળા દેશાદિકમાં વિચરી શકે છે ૧૩-૧૪-૧પ. તરત શ્રુદ્ધિવાળા હોવાથી પરવાદિને ઉત્તર દેવા સમર્થ રહે છે ૧૬.
અનેક દેશની ભાષાના જાણુ હોવાથી, અનેક દેશના શિષ્યાને સુખે સમજાવી શકે છે ૧૭. નાનાદિક પાંચ આચારવાળા હોવાથી, તેનું વચન શ્રદ્ધા રાખવા યાગ્ય ગણાય