________________
१०.
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
-
तेषां मूलभूतः प्रथमकारणं भणित उक्तः-आचारः प्रथममंगंतस्य प्रथमसूत्रे- “ सुयं मे आउसंतेणं भगवया एव मक्खाय " मितिवचनरचना प्रकारे यद्यस्मात् गुरुकुलवासो गुरुपादपच्छायासेवन,मयमत्रभावार्थः-श्रीसुधर्मस्वामी जंबूस्वामिने कथयतिस्म " श्रुतं मया वसता भगवतः समीपेतिष्टता वक्ष्यमाणमर्थपद " मिति-कः पुनरस्य भावार्थ:-सर्वेण धर्मार्थिना गुरुसेवा विधेयेति यस्मादेवं तस्माद्वेषेत्तिष्टेसन गुरुकुले चरणार्थी चारित्रकापी. तथाच गच्छे वसतो गुणः
गुरुपरिवारो गच्छो-तत्थ वसंताण निजरा विउला । विणयाउ तहा सारण-माईहि न दोसपडिवत्ती ॥ जइविहु निग्गयभावो-तहावि रक्खिजई स अन्नेहिं । वंसकडिल्ले छिन्नोवि-वेणुओ पावए न महिं-[ति ] ॥. नन्वागमेयतेराहारशुद्धिरेव मुख्यश्चारित्रशुद्धिहेतुरुपुष्यते, यदुक्तं
તે ગુણોનું મૂળભૂત એટલે પ્રથમ કારણ ગુરૂ કુળ વાસ છે, એમ આચારાંગના પહેલાં સૂત્રમાં એટલે “સુર્ય મે આઉતેણે ભગવાય એવ મકખાય” એ વાક્યમાં કહેલું છે. અહીં ભાવાર્થ આ છે કે, શ્રીસુધર્મસ્વામી જંબુસ્વામીને કહેતા હતા કે, “ભગવાનની પાસે વસતા થકા મેં આગળ કહેવામાં આવનારી વાત સાંભળી”—આમ કહેવાને ભાવાર્થ એ છે કે, સર્વે ધમર્થીઓએ ગુરૂસેવા કરવી. જે માટે આમ છે, તે માટે ચારિત્રના ઈચ્છનાર પુરૂષે ગચ્છમાં વસવું. જે માટે ગચ્છમાં વસતાં આ રીતે ગુણો થાય છે.
ગુરૂને પરિવાર તે ગ૭ કહેવાય છે. ત્યાં વસતાં થકાં ઘણી નિર્જરા કરી શકાય છે, તથા સારણ વગેરેના લીધે વિન્ય સચવાયાથી દોષને સ્વીકાર થતું નથી.
જો કે કોઇને ભાવ જતા રહ્યા હોય, તો પણ તેને બીજા બચાવી રાખે છે. દાખલા તરીકે વાંસના ઝુંડમાં રહેલે કાપેલ વાંસ પણ જમીન પર પડી જતો નથી.