________________
भाव साधु..
૧૯૯
पिंडं असाहयंता-अचरित्ती इत्थ संसओ नत्थि । चारित्तमि असंते-सव्वा दिक्खा निरत्थिया ॥ १ ॥
तथा
जिगसासणस्स मूलं-भिक्खायरिया जिणेहि पन्नता ।
इत्थ परितप्पमाणं-तं जाणम् मंदसद्धीयं ॥ २ ॥ पिंडविशुद्धिश्च बहूनां मध्ये वसतां दुःकरैव प्रतिभासते—इत्येकाकिनापि भूत्वासैव विधेया, किं ज्ञानादिलाभेन कार्य ? मूलभूतं चारित्रमेव पालनीय-मूलेरात्येव लाभचिंता जयायसीति.
मैववोचः यतोहंत गुरुपारतंत्र्यवर्जितत्वात् द्वितीयसाध्वपेक्षाभावाल्लोभस्याति दुर्जयतरत्वात् क्षणे क्षणे परिवर्तमानपरिणामेनकाकिना पिंडविशुद्धिरेव नपालयितुं शक्यते, तथाचोक्तं
[ पूर्व पक्ष. ] . કોઈ પૂછશે કે, આગમમાં તે યતિને આહાર શુદ્ધિ રાખવી, એજ તેના ચારિત્રની શુદ્ધિને હેતુ કહેલ છે. જે માટે કહેવું છે કે, પિડને શુદ્ધિ ન સાચવે, તે અચારિત્રીઓ છે, એમાં લારે શક નથી; અને ચારિત્ર ગયું, તો સઘળી દીક્ષા નિરર્થક છે ૧. વળી જિનોએ જિનશાસનનું મૂળ ભિક્ષાચજ વર્ણવી છે; માટે એમાં જે અકળાય, તેને મંદ શ્રદ્ધાવાન જાણવો ૨.
હવે પિંડ વિશુદ્ધિ તો ઝાઝાઓમાં વસતાં મુશ્કેલીએજ સચવાય. માટે એકલા રહીને તેજ સાચવવી જોઈએ જ્ઞાનાદિક મેળવવાનું શું કામ છે ? મૂળભૂત ચારિત્રજ પાળવું. મૂળ હોય તેજ લાભની ચિંતા વધારાની છે.
उत्तर. એમ ના બેલે. જે માટે એકલે ફરનાર ગુરૂને પરતંત્ર હેય નહિ, તેમ બીજા સાધુની અપેક્ષા પણ તેને હેય નહિ, અને લેભ તે અતિ દુર્જાય છે, તેથી ક્ષણે ક્ષણે " બદલતા પરિણામવાળા એકલા કરનારથી પિંડ વિશુદ્ધિજ પાળી ન શકાય."