________________
૧૯૦
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
दिसामर्थ्य विषये, १ पुरुषपरिज्ञानं-किमयं वादी सांख्यो बौद्धोवेत्यादि,२ क्षेत्रपरिज्ञानं-किमिदं मायाबहुलमन्यथा वा-साधुभावितमभावितं वेति' वस्तुज्ञानं किमिदं राजामात्यसभ्यादि भद्रकमभद्रकं वा..
संग्रहः स्वीकरणं तत्र परिज्ञानमष्टमी संपत्-साच्चतुर्दा-तथाहिपीठफलकादि विषया,१ बालादियोग्यक्षेत्रविषया,२ यथासमयं स्वाध्यायादिविषयाः यथोचितविनयादिविषयाचति.४
तथा विनयश्चतुर्भेदः आयारे' सुयविणयेर-विक्खिवणेञ्चेव होइ बोद्धवे, दोसस्स य निग्याए-विणए चउहे स पडिवत्ती.
तत्राचारविनयः संयमतपोगणैककविहारविषयचतुर्विधसामाचारीस्वरूपः,
[ ખટપટ ] જાણવી. ત્યાં આ પરિજ્ઞાન એટલે પિતામાં વાદ વગેરે કરવાનું કેવું સામર્થ છે, તે સમજવું ૧. પુરૂષ પરિજ્ઞાન એટલે સામે વાદી સાંખ્ય છે, કે બૈધ છે, વગેરે ઓળખવું ૨. ક્ષેત્ર પરિજ્ઞાન તે આ સ્થળ માયા પ્રધાન છે, કે સરલ છે, અથવા સાધુ ભાવિત છે, કે અભાવિત છે, તે જાણવું ૩. અને વસ્તુ જ્ઞાન તે આ રાજા અમાત્ય કે સભ્ય ભદ્રક છે, કે અભદ્રક છે, તે જાણવું ૪.
સંગ્રહ એટલે સ્વીકારવું, તે સંબંધી પરિજ્ઞાન તે આઠમી સંપત જાણવી. તેના ચાર પ્રકાર આ રીતે છે–પીઠ ફળકાદિક સંબંધી ૧. બાળાદિ એગ્ય ક્ષેત્ર સંબંધી ૨.. સમયસર સ્વાધ્યાય સંબંધી ૩. અને યથોચિત વિનય વગેરે સંબંધી ૪. (સ્વીકાર કરવાની સમજ.)
તથા વિનયના ચાર ભેદ છે–આચાર વિનય, શ્રત વિનય, વિક્ષેપણ વિનય, અને દોષનિર્ધત વિનય, એમ વિનયમાં ચાર પ્રકારની પ્રતિપત્તિઓ છે. ત્યાં આચાર વિનય તે સંયમ, તપ, ગણ, અને એકક વિહાર સંબંધી ચાર પ્રકારની સામાચારીરૂપે છે.
ત્યાં પૃથ્વીકાય રક્ષા વગેરે સત્તર પદેમાં પિતે કરવું, બીજા પાસે કરાવવું, સીદતાને સ્થિર કરવું, અને યતમાનને ઉત્તેજન આપવું, એ સંયમ સામાચારી છે. ૧.