________________
૧૮૮
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
गणोगच्छोऽस्यास्तीतिगणी आचार्यस्तस्य संपत् समृद्धिः-साच રવિવા
आयार' सुयरे सरीरे३-वयणे वायण'' मईपओग मई', एएसु संपयाखलु-अहमिया संगहपरिन्ना:
કાવાર-બુતર-શરીર-વન-વાવના-ત-નોતિસંઘારज्ञा-भेदादष्टधा-नवरं चतुर्गुणाश्चतुर्भिर्गुणिता भवंतिद्वात्रिंशत् सूरिगुणाः
तत्रा चारोनुष्टानं सएव संपत् सा चतुर्दा-तद्यथा-संयमध्रुवयोगयुक्तता चरणेनित्यं समाध्युपयुक्ततेत्यर्थः, असंप्रग्रह आत्मनोजात्याद्युत्सेकरूपाग्रहवर्जनं२ अनियतवृत्तिरनियतविहारः,३ वृद्धशीलतावपुर्मनसो निविकारता.४
एवं श्रुतसंपञ्चतुर्दाः-बहुश्रुतता युगप्रधानागमतेत्यर्थः परिचितमूत्रता उत्क्रमक्रमवाचनादिभिः स्थिरसूत्रता,२ विचित्रसूत्रता स्वसमयादि
ગણ જેને હય, તે ગણિ એટલે આચાર્ય, તેની સંપત એટલે સમૃદ્ધિ, તે આઠ પ્રકારની છે–આચાર, શ્રત, શરીર, વચન, વાચના, મતિ, પ્રયોગમતિ, એ સાત બાબતમાં સંપત, અને આઠમી સંગ્રહપરિણા છે; એમ આચાર, શ્રત, શરીર, વચન, વાચના, મતિ, પ્રગતિ, અને સંગ્રહપરિણા, એ ભેદેવડે આઠ પ્રકારની સંપદ છે. તેમને ચારે ગુણી એટલે બત્રીશ ગુણ થાય છે, ત્યાં આચાર એટલે અનુષ્ઠાન તે રૂ૫ સંપત, તે ચાર પ્રકારની છે–સંયમધ્રુવ ગયુક્તતા એટલે ચારિત્રમાં હમેશાં સમાધિના સાથે ઉપયોગ ૧, અસંગ્રહ એટલે પિતાના જાતિ વગેરેના ગવરૂપ આગ્રનું વજન કરવું ૨. અનિયત વૃત્તિ એટલે અનિયત વિહાર ૩. અને વૃદ્ધ શીળતા એટલે શરીર અને મનનું નિર્વિકારિપણું ૪.
એ રીતે શ્રત સંપત ચાર પ્રકારની છે –બહુશ્રુતતા એટલે તે યુગમાં સૌ કરતાં પ્રધાન આગમનું જાણપણું ૧. પરિચિતસૂત્રતા એટલે ઉત્ક્રમ, અને ક્રમ વાચનાદિકથી સ્થિરસૂત્રતા ૨. સ્વસમયાદિ ભેદે કરીને વિચિત્રસૂત્રતા ૩. અને ઉદાત્ત વગેરે સ્વર વિજ્ઞાનથી ઘોષ વિશુદ્ધિકરણતા ૪