________________
૧૮૦
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
सीसो सज्जिलओ वा-गणिवओ वा न सोग्गई नेइ, जे तस्य नाणदंसण-चरणा ते सोग्गईमओ ( इति कृत्वा ) પણ નાળિો તેજ બનાવીનર ફ્રિ વિપરા.
[મુહં] करुणावसेण नवरं-अणुसासइ तंपि सुद्धमगंपि । अच्चंताजोग्गं पुण-अरत्तदुट्ठो उवेहेइ ॥ १२४ ॥
(ટીજા ) करुणा परदुःखनिवारणबुद्धिः,-उक्तंच. परहितचिंता मैत्री-परदुःखनिवारिणी तथा करुणा। परमुखतुष्टिर्मुदिता-परदोषोपेक्षणमुपेक्षा.
કારણ કે તે એમ ગણે છે કે, શિષ્ય અથવા સહાયી અથવા ગણિયે કાઈ સુગતિએ લઈ જનાર નથી, બાકી ત્યાં જે જ્ઞાન, દર્શન, ચારિત્ર છે, તેજ સુગતિનો માર્ગ છે. ત્યારે ચારિત્રવાળાએ તે રવજનાદિકનું શું કરવું, તે કહે છે.
મૂળને અર્થ. નિકેવળ કરૂણા લાવીને તેમને પણ શ્રેષ્ઠ માર્ગમાં (લાવવા) શીખામણ આપે, અને જે તેઓ અત્યંત અગ્ય જણાય, તે તેમના પર અરકતદ્વિષ્ટ રહી તેમની ઉપેક્ષા કરે. (૧૨૪)
1 ટકાને અર્થ. કરણ એટલે પરાયા દુઃખ નિવારવાની બુદ્ધિ. જે માટે કહેવું છે કે –
પરાયું હિત ચિંતવવું, તે મૈત્રિ ભાવના છે, પરાયાં દુઃખ નિવારવાં, તે કરૂણા ભાવના છે, પરને સુખી જોઈ સંતેષ પામવે, તે મુદિતા ભાવના છે, અને પરના દેવ જે ઉવેખી મેળવવા, તે ઉપેક્ષા ભાવના છે.