________________
ભાવ સાધુ '
૯૯
(मूलं) सयणुत्ति व सीस त्ति व–उवगारि त्ति व गणिव्वउ व्व ति। पडिबंधस्स न हेऊ-नियमा एयस्स गुणहीणो ॥ १२३ ॥.
( टीका.) स्वकीयो जनः स्वजन-इति शब्दस्त दसूचको-चा शब्दः समुच्चये-इस्वत्वं प्राकृतशैल्या,-शिष्यो विनेय-इति वा शब्दीपूर्ववत्,उपकारी भक्तपानदानादिना पूर्वमुपकृतवा-निति वा शब्दौः प्राग्वत्,गणिव्बउ बत्ति एकगच्छवासी-तिवाशब्दौ पूर्ववदेव,-एतेषामेकैकोपि-मायः प्रतिबंधकारणं भव, येतस्य पुनर्गुणानुरागिणो नियमानिश्चयेन न नैव हेतुानमित्तमेकोपि भवत्येतेषां,-किंविशिष्टः सनित्याह-- गुणहीनोनिर्गुणः,
મૂળને અર્થ એવા ગુણાનુરાગને સગો, શિષ્ય, ઉપકારી, કે ગચ્છવાળે જે કઈ ગુણહીન હેય, તેના પર નિયમ પ્રતિબંધ હેત नथी. (१२३)
An अर्थ: સ્વકીય જન તે સ્વજન છે, એથી કરીને ઈહાં ઇતિ શબ્દ તેના પ્રકાર બતાવે છે, અને વા શબ્દ સમુચ્ચયાળે છે, તે પ્રાકૃતના કારણે હસ્વ થએલે છે, અથવા શિષ્ય છે એટલા માટે, અથવા ઉપકારી એટલે ભાત પાણી આપીને એણે પૂર્વે ઉપદ્મર કરેલે, છે એટલા માટે અથવા ગણિઓ એટલે એક ગચ્છવાસી છે. એટલા માટે, એમા કોઈ પણ પ્રાયે પ્રતિબંધને હેતુ થાય છે, પણ આ ગુણાનુરાગી પુરૂષને તે એમને કોઈ પણ નિર્ગુણ હેય, તે પ્રતિબંધને હેતુ થતું નથી.