________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
. महामोहताचास्य गुराववज्ञाबुध्ध्यात्मानमुन्नमायितुं प्रवृत्तत्वात् दृष्टव्या.-गुर्वाज्ञया शासनोन्नतिकारिणो लब्धिख्यातिनिरपेक्षस्य साधोरधिकतपःकर्मातापनादिकरणं च वीर्याचाराराधनरूपत्वाद् गुणकरमेवेति.
इत्युक्तं शक्यानुष्ठानारंभरूपं पंचमं भावसाधोर्लिंग-मिदानी षष्टं गुणानुरागमाह.
[ પૂર્ણ ] जायइ गुणेसु रागो-सुद्धचरित्तस्स नियमओ पवरो । परिहरइ तओ दोसे-गुणगणमालिन्नसंजणए ॥ १२० ॥.
[ ] जायते संपद्यते गुणेषुवय५ समणधम्म१० संजम१७-यावच्चं१० च बंभगुत्तीओ।
શિવભૂતિને મહામૂઢ એટલા માટે જાણે કે, તે ગુરૂમાં અવસાબુદ્ધિ રાખી પિતાને ઉચે બતાવવા પ્રવૃત્ત થશે. બાકી ગુરૂની આજ્ઞાએ શાસનની ઉન્નતિ કરનાર, અને લબ્ધિ કે ખ્યાતિની અપેક્ષા નહીં રાખનાર સાધુનું અધિક તપકર્મ તથા આતાપનાદિકનું કરવું, તે તે વીચારની આરાધના રૂપે હેઈને ફાયદાકારક થાય છે.
આ રીતે શકયાનુષ્ઠાનારંભરૂપ ભાવ સાધુનું પાંચમું લિંગ કહ્યું. હવે ગુણનુ. રાગ રૂપ છઠું લિંગ કહે છે
મૂળને અર્થ. શુદ્ધ ચારિત્રવાળાને ગુણમાં નિયમા વર રાગ થાય છે, તેથી તે ગુણેને મલિન કરનાર દેષને ત્યાગ કરે છે. (૧૨)
ટકાને અર્થ ગુણોમાં એટલે પાંચ મહાવત, દશવિધયતિધર્મ, સત્તર સંચમ, દશવિધ વૈયાવચ્ચ,