________________
ભાવ સાધુ.
૧૬૭.
नाणाइतियं तव १२ कोह-निग्गहा इय चरण मेयं ॥१॥ पिंडविसोही४ समिई५-भावण१२ पडिमाउ१२ इंदियनिरोहा५ । पडिलेहकर५ गुत्तीओ३-अभिग्गहा४ चेव करणं तु ॥ २ ॥
इत्यागमप्ररूपितेषु मूलगुणोत्तरगुणसंज्ञितेषु रागः प्रतिबंधः शुद्धचारित्रस्य निष्कलंकसंयमस्य नियमतोऽवश्यंभावेन प्रवरः प्रधानो न मिथ्याइतिभावः-परिहरतिवर्जयति ततस्तस्माद्गुणानुरागादोषान् दुष्टव्यापारान्, किंविशिष्टान् ? गुणगणमालिन्यसंजनकानज्ञानादीनामशुद्धिहेतून् भावसाधुरिति.
गुणानुरागस्यैव लिंगमाह
| અ8 I गुणलेसंपि पसंसइ-गुरुगुण बुद्धीइ परगयं एसो । दोसलवेणवि निययं-गुणनिवहं निग्गुणं गणइ ॥ १२१ ॥
નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિ, જ્ઞાન દર્શન ચારિત્ર, બાર પ્રકારનું તપ ચાર ક્રોધાદિક કષાયને નિગ્રહ એ રીતની ચરણ સત્તરિ છે. તથા–
ચાર પ્રકારની પિંડ વિશુદ્ધિ, પાંચ સમિતી, બાર ભાવના, બાર પ્રતિમા, પાંચ ઈદ્રિને નિરોધ, પચીશ પડલેહણ, ત્રણ ગુપ્તિ, અને ચાર જાતના અભિગ્રહ એ કરણસત્તરી છે આગમમાં વર્ણવેલા મૂળ ગુણ અને ઉત્તર ગુણોમાં રાગ એટલે પ્રતિબંધ [ પ્રીતિ ] શુદ્ધ એ રીતે ચારિત્રવાળા પુરૂષને નિયમો પ્રવર એટલે પ્રધાન હેય. નહિ કે, ઉપર ટપકાંને જુઠો રાગ હેય, તે ગુણાનુરાગથી તે ભાવ સાધુ જ્ઞાનાદિક ગુણેને મલિન કરનાર દેષને એટલે દુષ્ટ વ્યાપારોને પરિહરે છે, એટલે વર્જે છે.
ગુણાનુરાગનું જ લિંગ બતાવે છે –
મળને અર્થ. પરમાં રહેલા લેશ ગુણને પણ મહાન ગુણની બુદ્ધિએ તે પ્રશંસે છે, અને લવ જેટલા દેષવડે પોતાના ગુણને નિર્ગુણ ગણે છે. [ ૧૨૧ ]