________________
१७२
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
पुच्छइ य हरी भयवं-भवदेवो नाम एस को सूरि । भणइ पहू इह भरहे-आसि पुरा एस मुणिनाहो ॥ २५ ॥ बुद्धीइ सुरगुरुसमो नवर चरणमि ईसिसिढिलमणो । तस्सयएगो सीसो-नामेणं बंधुदत्तु त्ति ॥ २६ ॥ सो पुण निम्मलचरणो-मुहुममई वायलद्धि संपन्नो । तत्कागमेसु कुसलो-अमच्छरिल्लो विणिओ य ॥ २७ ॥ तो तस्स पायमूले-- जिणसमयवियक्खणा समणसंघा । सत्थवियहासढावि-विणयपवणा कयंजलिणो ॥ २८ ॥ निसुगंति जिणिंदागम-मुवउत्तमणा तहत्ति जपंता । पकुणंति य बहुमाणं-पवित्तचारित्तजुत्तु त्ति ॥ २९ ॥
तो भवदेवो मूरी-मच्छरभरिओ विचिंतए हियए । मं मुत्तु इमे मुद्धा-कि एयं पज्जुवासंति ? ३० ॥ अहवा मुद्धा मुणिणो-गिहिणो व इमे कुणंतु जंकिंपि । एस उण कीस सीसो-तहा मए दिक्खिओ वि फुड ? ॥ ३१ ॥ तह बहुसुओ मइ चिय-कओवि तह गुरुगुणेसु ठ
શ્રીકૃષ્ણ પૂછયું કે, ભગવાન ! ભવદેવ નામે કોણ આચાર્ય હતા? ભગવાન બોલ્યા કે, આ ભારતમાં પૂર્વે ભવદેવ નામે એક આચાર્ય હતા. [ ૨૫ ] તે બુદ્ધિથી બૃહસ્પતિ સમાન હતું, પણ ચારિત્રમાં લગાર ઢીલાં મનવાળો હતો, તેને એક બંધુદત્ત નામે શિષ્ય હ, નિર્મળ ચારિત્રવાન, સૂક્ષ્મ બુદ્ધિવાળો, વાદલબ્ધિ સંપન્ન, તર્ક તથા આગમમાં કુશળ, भत्स२ २हित अने विनीत तो. [ २६-२७ ] ते तेनी पासे लिन समयना ॥ શ્રમણે તથા શાસ્ત્રમાં કુશળ શ્રાવકે વિનયપૂર્વક હાથ જોડી ઉપગ રાખીને જિનાગમ સાંભળતા, અને તેને તહત કરી માનતા, તથા તેને ચારિત્રવાન ગણીને તેનું બહુ માન १२ता. ( २८-२८) - ત્યારે ભવદેવસૂરિ મત્સરે ભરાઈને હદયમાં ચિંતવવા લાગ્યો, મને છોડીને આ મુ એને કાં સેવે છે? [ ૩૦ ] અથવા આ મુનિઓ અને શ્રાવકે તે ભોળા છે, માટે ગમે તે કશે, પણ આ ચેલે મારે મુડેલ હોઈ આમ કેમ કરે છે? ( ૩૧ ) મેંજ એને બહુશ્રત કર્યો છે, અને મેંજ એને માટે ગુણોમાં સ્થાપિત કર્યો છે, છતા મને