________________
૧૪૦
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
ન્ય—પરંપરામાં વજનવાત–ઉમાપતિમા–બુતરાरविशारदः सिद्धांततत्वाभिज्ञः सुयतिर्भावसाधुरिति.
कथं पुनरेवंविधंस्यादित्याह.
છે મુન્દ્રા जह तं बहु पसाहइ-निवडइ आस्संजमे दढं न जओ। जणिउज्जम बहूणं-विसेसकिरियं तहा ढवइ ॥ ११६ ॥
[ 20 ] यथायेनप्रकारेण तदधिकृतमनुष्टानं बहु प्रसाधयति पुनः पुनरासेवते, न निपतति असंयमे सावधक्रियामां दृढमत्यर्थं वयतोनुष्ठानात्किमुक्तंभवति ? अनुचितानुष्ठानपीडितो नपुनस्तत्करणायोत्सहेत-क
ન હોય, તેવું એ પરમાર્થ નીકળે છે. કોણ તે કે શ્રુતસાર વિશારદ એટલે સિદ્ધાંતના તત્ત્વને જાણ સુયતિ એટલે ભાવસાધુ.
એવું કેમ થઈ શકે તે કહે છે.
મળનો અર્થ. જેમ તેને બહુ સાધી શકે, અને જેનાથી ખાસ કરીને અસંયમમાં પડી ન જાય, તથા બીજા ઘણા જનને તેમાં પ્રવdવી શકે તે રીતે વિશેષ ક્રિયા કરે. [ ૧૧૬ ]
ટીકાને અર્થ. - જેમ એટલે જે પ્રકારે તેને એટલે શરૂ કરવા ધારેલા અનુષ્ઠાનને બહુ સાધી શકે એટલે વારંવાર કરી શકે, અને જે અનુષ્ઠાનથી દઢપણે એટલે ખાસ કરીને અસંયમમાં એટલે સાવદ્ય ક્રિયામાં નહિ પડે કેમકે અનુચિત અનુષ્ઠાનથી હેરાન થાય, તે ફરીને તે કરવા ઉમેદવાર નહિ થાય, તેમજ કઈ વેળા દરદ પેદા થાય છે, તેની ચિકિત્સા કરાવતાં