________________
ભાવ સાધુ.
૧૪૯
प्रमाद्यतिनालस्यवान् स्यात्-अशक्ये जिनकल्पमासक्षपणादौ प्रवृत्तिमंगीकारमकुर्वन् शक्यारंभोभवतीति गम्यते.-सच चरणं संयमं विशुद्धमकलकं अनुरूपं कालसंहननादीनांपालयति वर्द्धयत्येव मुक्तन्यायेनसम्यगारंभस्येष्टसिद्धिहेतुत्वादिति.
ननुधर्ममपिकुर्वन् कश्चिदसदारंभः स्याद् ?-उच्यते, स्यादेवमतिमोहमानातिरेकवशात्. कथमिव कइवेति पराकूतमाशंक्याह.
| કુરું ! जो गुरु पवमन्नंतो-आरंभइ किर असक्कमवि किंचि । सिवभूइ व्व न एसो-सम्मारंभो महामोहो ॥ ११९ ॥
તથાઅધ્યયન વગેરેમાં પ્રમાદ નહિ કરે, એટલે આળસ્વવાળે ન થાય, અને અશક્ય એટલે જિનકલ્પ તથા માસખમણ વગેરેમાં પ્રવૃત્તિ ન કરે, એટલે તેને અંગિકાર ન કરે. એ રીતે શક્યારંભ [ શક્યને શરૂ કરનાર ] થાય, તે વિશુદ્ધ એટલે અકલંક ચારિત્રને કાળ અને સંઘેણુ વગેરેના અનુસાર પાળે છે, એટલે વધારે છે, એવી રીતે એટલે કહેલાં ધોરણે કરીને. કેમકે સમ્યક રીતે કરેલો મંડાણ ઈષ્ટ સિદ્ધિને હેતુ છે.
વારૂ, શું ધર્મ કરતે થકો પણ કઈ અસદારંભ થાય ? જવાબ-હ. થાય જ. મતિનેહ તથા અહંકારના વધારાને લીધે. શી રીતે અને કેની માફક ? એવી શંકા, માટે જવાબ કહે છે –
મૂળનો અર્થ.
જે કઈ ગુરૂની અવજ્ઞા કરી, જે અશક્યને પણ કરવા માંડે, તે શિવભૂતિની માફક સમ્યફ આરંભવાળો ન ગણાય, કેમકે તેમ કરવું, એ મહા મેહ છે. ( ૧૧૯ )