________________
ભાવ સાધુ.
૧૫૧
घित्तुं समाएसो ? ॥३॥ पुणपुच्छियंमिनियमा-रूसइ राय त्ति किमिह कायव्यं । इय चिंताउलहियया-भणिया सिवभूइणा ते उ ॥ ४ ॥ भो भो किं चिंताए-सयराहं दोवि गिहिमो महुरे । बलियत्ते डिंभाणं-नहि दोसो होइ कइयावि ॥ ५ ॥
नवर महं एगागी-तुब्भे सव्वेवि होह एगत्थ । दुग्गेज्झ महं घित्थं-इयरं तुब्भे य सम्बेवि ॥ ६॥ अह संमएण तेसिं-गहिओ सिवभूइणा पयंडेण । गंतूण दाहिणाए-महुराए सामिओ सहसा ॥ ७ ॥ इयरेवि उत्तराए-महुराए सामियं गहेऊण । रहवीरपुरं पत्ता-जुगवं वद्धाविओ राया ॥ ८॥ सिवभूइ साहसेणं-तुठो तं पइ निवो पयंपेइ । मग्गसु वरं महाबल-मुहड फुडं नियमणोभिमयं ॥ ९॥ सिवभूइणा
સાથે રવાને થશે. બાદ પહેલું પીયાણું લેતાં સામત. વગેરે સર્વને સંદેહ ઉત્પન્ન થયો કે, ઉત્તર અને દક્ષિણ મથુરામાંથી કઈ મથુરાં લેવાને માટે ફરમાન છે ? અને ફરી પૂછીએ તે નિયમા રાજા ગુસ્સે થાય, માટે આ બાબત શું કરવું ? એમ ચિંતામાં તેઓ આકુળ બન્યા, એટલે શિવભૂતિએ તેમને કહ્યું કે–અરે ભાઈઓ ! ચિંતા કાં કરે છે ? ગમે તેટલા ઉપાયો વડે આપણે બે મથુરાં લેશું. છોકરાં બળવાન થાય તેમાં કયારે પણ દોષ ગણુવાનો નથી. [ ૨-૩-૪-૫ ]
વધારામાં કહેવાનું છે કે, એક તરફ હું એકલે જાઉં, અને એક તરફ તમે સર્વ જાઓ. તેમાં જે મુશ્કેલીઓ પકડાય તેને હું પકડું, અને બીજાને તમે પકડે. (૬) ત્યારે તેને એએ તેને સંમત કરતાં તે પ્રચંડ શિવભૂતિએ જઈને દક્ષિણ મથુરાના સ્વામિને ઓચિંતે પકડ્યો, અને બીજાઓએ ઉત્તર મથુરાના સ્વામિને પકડે. બાદ તેઓએ વીરપુરમાં આવીને સમકાળે રાજાને વધામણી દીધી. [ ૭-૮ ] ત્યારે શિવભૂતિના સાહસથી રાજા ખુશી થઈ, તેને કહેવા લાગ્યો કે, મહા બળ સુભટ ! તને જે જોઈએ, તે ખુલ્લી રીતે માગ. (૯) શિવભૂતિએ કહ્યું કે, હે દેવ ! જે તમે બરાબર ખુશી થયા હતા, તે મને