________________
ભાવ સાધુ.
૧૯
जिणकप्पिया य साहू-उक्कोसेणं तु एग वसहीए । सत्तय हवंति कहमवि-अहिया कइयाचि नो होति ॥ ६० ॥ मासाई सत्तंता' पढमा बिप८ तइय० सत्त राइदिणा । अहराय।। एगराई१२-भिक्खूपडिमाण चारसगं ॥ ६१ ॥ पडिवज्जइ एयाओ-संघयणधिईजुओ महासत्तो । पडिमा उ पावियप्पा-सम गुरुणा अणुनाओ ॥ ६३ ॥ गच्छि चिय निम्माओ-जा पुब्बा दस भवे असंपुना । नवमस्स तइय तइयवत्थूहोइ जहन्नो मुयाभिगमो ॥ ६२ ॥ वोसहचत्तदेहो-उवसग्गसहो जहेव जिषकप्पी । एसण अभिग्गहीया-भत्तं च अलंबडं तस्स ॥ ६४ ॥
गच्छा विणिक्खमित्ता-पडिवजइ मासियं महापडिमं । दत्ते ग भोयणस्सा-पापस्स व तत्थ एग भवे ॥ ६५ ॥ जत्थत्थमेइ सूरोन तओ ठाणा पर्यपि संचलइ । ता एगराइवासी-एगं च दुगं च अनाए ॥ ६६ ॥ दुहाण हत्थिमाईण-नो भएणं पर्यपि ओसिरह ।
:
જિનકલ્પિ સાધુ એક વસતિમાં ઉત્કૃષ્ટા સાત રહે, પણ તેથી અધિક ક્યારે પણ नाहि २९. [१०] साधुनी मा२ प्रतिमा माप्रमाणे छे:- पहेली सात भासा छे. આઠમ, નવમી, અને દશમી સાત અહોરાત્રની છે. અગીઆરમી એક અહોરાત્રની અને બારમી એક રાતની છે, એમને સંઘેણું અને ધેવાળો ભાવિતાત્મા મહા સત્વ હેય, તે રૂડી રીતે ગુરૂની અનુજ્ઞા લઈને સ્વીકારે છે. [૬૧-૬૨ ] તે જ્યાં લગી દશ પૂર્વ પૂરો નહિ થયા હોય, ત્યાં સુધી ગચ્છમાં નિર્મયી થઈને રહે, તેને જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી વસ્તુ જેટલું શ્રત જ્ઞાન હેય. (૬૩) તે શરીરને સરાવીને જિનકલ્પિની માફક ઉપસર્ગ સહે છે, તેની એષણા અભિગ્રહવાળી હોય છે, અને તેનું અલેપ ભક્ત હોય છે. (૬૪)
- ગચ્છથી નીકળીને માસિક મહા પ્રતિમાને ધારણ કરે, ત્યાં ભોજનની એક દાતી તથા પાનકની પણ એકજ દાતી હોય. [ ૬૫ ] ને જ્યાં સૂર્ય આથમે તે સ્થાનથી એક પગ પણ ભરે નહિ. જે સ્થળે તે પ્રતિમા પ્રતિપન્ન છે, એવી ખબર પડી જાય, ત્યાં એક રાત રહે, અને ખબર ન પડેલી હોય, ત્યાં એક દિવસ ને બે રાત રહે. [ ૬૬ ] દુષ્ટ