________________
ભાવ સાધુ.
૧૩૯
| પૃદ્ધ છે संघयणादणुरूवं-आरंभइ सक मेवणुष्ठाणं । बहुलाभ मप्पछेयं-सुयसारविसारओ सुजई ॥ ११५ ।।
(ટી ) संहननं वज्रर्षभनाराचादि-आदिशन्दाव्यक्षेत्रकालभावा गृह्यतेतदनुरूपं तदुचितमेवारभते सर्वमनुष्टानं तपःप्रतिमाकल्पादि यद्यस्मिन् संहननादौनिर्वोतुं शक्यते तदेवारभते-ऽधिकस्य निष्टानयनाभावे प्रतिज्ञाभंगसंभवात्.
कीदृशं घुनरारभते ? बहुलाभं विशिष्टफलमापकं अल्पच्छेदं स्तो
મૂળનો અર્થ. સંઘેણુ વગેરેને અનુરૂપ શક્ય અનુષ્ઠાન કે જે બહુ લાભ આપનાર, અને ઓછા નુકશાનવાળું હોય, તેનેજ શ્રુતના સારને જાણનાર સુમતિ આરંભે છે. (૧૧૫).
ટીકાને અર્થ. સંવેણ તે વર્ષભનારાચ વગેરે અને આદિ શબ્દથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ લેવા. તેમને અનુરૂપ એટલે લાયક હોય તેવાજ સઘળા અનુષ્ઠાનને એટલે કે જે સણમાં જે તપ, પ્રતિમા કે કલ્પ વગેરે કરી શકાય તેમ હોય તેને જ કરે. તેથી અધિક કરવા જતાં પાર ન પહેચે તે, પ્રતિજ્ઞાભંગ થવાનો સંભવ રહે છે. - કેવું આરંભે તે કહે છે, બહુ લાભવાળું એટલે વિશિષ્ટ ફળ આપનાર અને અ૫ દવાળું એટલે થોડા નુકશાનવાળું, અલ્પશબ્દ અભાવવાચક ગણતાં સંયમને જે બધાકાક