________________
૧૪૪
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
यकुम्गहपयासो। हरहासुज्जलकित्ती-कयमित्ती मुणिवरो जाओ ॥ ४ ॥ . तइलोयलोय चमढण-विढत्तजय मयणमल्लबलदमणो । सिरिथूल भदसामी-जाओ सूरी जुगपहाणो ॥ ५ ॥ तस्सा सि दुनि सीसासीसामेलव्य समणसंघस्स । अज्जमहागिरिसूरी-अज्जमुहत्यी सिवमुहत्थी ॥ ६ ॥ तेय परुप्परपडिबंधबंधुरा धरियचरणकरणभरा । भवियजणकुमुयवोहण-अखंडससिमंडलसमाणा ॥ ७ ॥ सरहसनमंतनरनाह-निवहमणिमउड घिठ्ठपयजुयला । जुगपवरगुणगरिट्ठा-मुचिरं विहरिंसु वसुहाए ॥८॥ अह सिस्स पसिस्साणवि-विहिपुव्वुवइट्टसयलमुत्तत्थो । निययगण मप्पिऊणं-महागिरी सिरिमुहत्थिस्स ॥ ९ ॥
मणः परमोहि२ पुलाए3-आहारग खवग' उवसमे कप्पे । संजमतिया केवलि सिज्मणा य० जंबुम्मि वुच्छिन्ना ॥ १० ॥ इय
થયા, તે મુમતરૂપ કુપ્રહના પ્રકાશને દબાવનાર, અને મહાદેવના હાસ્યના જેવી ઉજળી કીર્તિવાળા હતા. (૪)
તેમના પછી શ્રી સ્યુલિભદ્ર સ્વામિ આચાર્ય થયા કે જે ત્રણ લેકના કેને જીતનાર કામદેવના બળને દબાવનાર, અને યુગપ્રધાન હતા. [૫] તેમના બે શિષ્ય હતા – આર્ય મહાગિરિ અને મેક્ષ સુખના અર્થી આર્ય સુહસ્તિ, તે શ્રમણ સંધના શી
મલક [ શિરોમણિ ] સમાન હતા. [ 5 ] તેઓ પરસ્પર પ્રીતિ ધરનારા, ચરણકરણના ભારને ઉપાડનાર, ભવ્ય જનરૂપ કુમુદને બેધવા પૂર્ણ ચંદ મંડળ સમાન ભક્તિથી નમતા રાજાઓના મણિવાળા મુગટથી ઘસાતા પગવાળા અને યુગ પ્રવર ગુણે કરીને ગરિષ્ઠ હોઈ ચિરકાળ પૃથ્વીમાં વિચર્યા. (૭-૮) હવે શિષ્ય તથા પ્રશિષ્યને પણ વિધિપૂર્વક સકળ સુત્રાર્થ શીખવ્યા બાદ આ મહાગિરિએ પોતાને ગણ્ય સુહસ્તિસૂરિને સે. ]િ
[ બાદ તેમણે વિચાર્યું કે ] મન પર્યવ, પરમાવધિ, પુલાક, આહારક, ક્ષપક, શ્રેણિ, ઉપશમ શ્રેણિ, જિન કલ્પ, ત્રણ સંયમ કેવલિપણું અને સિદ્ધિ એ દશ બાબતો જંબુ સ્વામિની સાથે વિચ્છિન્ન થઈ છે. [ ૧૦ ] તેથી જિનકલ્પને વિચ્છિન્ન થયેલ