________________
૧૪૨
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
गुरुगच्छुन्नइहेउ–कयतित्थपभावणं निरासंसो । अज्जमहागिरिचरियं-सुमरंतो कुणइ सकिरियं ॥ ११७ ॥
[ ]. गुरोर्गच्छस्यचोन्नतिरुत्सर्पणा-धन्योयं गुरुर्गच्छो वा, यत्सानिध्यादेवंविधा दुःकरकारिणो दृश्यंते-इत्येवं जनश्लाघारूपा-तद्धेतुस्तજાર,
तथा कृततीर्थप्रभावनां समुत्पादितजिनशासनसाधुवादां-साधुर्मुदरोयं जिनधर्मः सर्वधर्मेषु, वयमप्येनमेव कुर्म-इत्येवमादेयत्वसाधिका मितिभावः
निराशंस ऐहिकापुष्पिकाशंसाविषमुक्त-स्तदुक्तं,
મૂળનો અર્થ. આર્યમહાગિરિનું ચરિત્ર સંભારીને આશંસા રાખ્યા વગર ગુરૂ અને ગચ્છની ઉન્નતિ કરનારી, અને તીર્થની પ્રભાવના વધારનારી સ&િયા કરે. [ ૧૧૭ ]
ટકાને અર્થ. ગુરૂ અને ગ૭ની ઉન્નતિ એટલે ધન્ય છે આ ગુરૂને અથવા ગચ્છને, કે જેના સાથમાં આવા દુષ્કરકારિઓ દેખાય છે, એવી લક્ષ્મ સારૂપ ઉદ્દીપના, તેની કારણભૂત
તથા તીર્થપ્રભાવના થાય તે રીતે એટલે જિનશાસનને સાધુવાદ થાય તે રીતે – અર્થાત “સર્વે ધમાં આ જિનધર્મ વધારે સુંદર છે, અમે પણ એનેજ કરશું”—એ રીતે તેનું આદેયપણું વધારનાર હોય, તે પ્રભાવના છે.
નિરાશ રહીને એટલે આ ભવ તથા પરભવની આશંસાથી વેગને રહીને જે માટે કહેલું છે કે –