________________
ભાવ સાધુ.
૧૪૩
वो इहलोगट्ठयाए आयार महिट्ठिज्जा, नो परलोययाए आयार महिद्विजा, नो कित्तिवनसदसिलोगट्टयाए आयार महिहिज्जा, नन्नत्य आरईतिएहिं हेऊहिं आयार महिहिज्जत्ति.
आर्यमहागिरेभगवतश्चरितं वृत्तांतं स्मरन् करोति सत्क्रियां भावसाधुरिति गाथाक्षरार्थः-भावार्थस्तु कथानकादवसेयः
તશે. आसी वीरविणेओ-नेओयहिपारगो मुहम्मपहू । समणजणसउणिजंबू-जंबूसूरी तओ जाओ ॥१॥ तस्सयसीसो गुणमणि-पभवो पभवो मुणीसरो जाओ । तस्स विणेओ सिज्जंभवो भवोयहितरीतुल्लो ॥ २ ॥ तयणु मुणिंदो जाओ-जसभद्दो गरुयविमलजसभहो । भावारिअपरिभूओ-सूरी संभूयविजओ य ॥ ३ ॥ सिरिभद्दषाहुसामी-उवसामियकुम
આ લેકના અર્થે અથવા પરલોકના અર્થે અથવા કીર્તિ વખાણ કે યશના અર્થે આચાર નહિ પાળો, પણ આયંતિક [ અરિહંતના કહેલા અથવા યોગ્ય ] હેતુઓ વડે કરીનેજ આચાર પાળવો.
આર્ય મહાગિરિનું ચરિત્ત એટલે વૃત્તાંત સંભારતે થ ભાવસાધુ સક્રિયા કરે. એ રીતે ગાથાને અક્ષરાર્થ છે. ભાવાર્થ તે કથાનક ઉપરથી જાણ.
આર્ય મહાગિરિનું ચરિત્ર આ રીતે છે. વિરપ્રભુના શિષ્ય સુધર્મસ્વામી થયા છે, જે ય પદાર્થરૂપ સમુદ્રના પારંગામિ હતા, તેમના શિષ્ય જંબુસૂરિ થયા છે, જે શ્રમણ જનરૂપ પક્ષિઓને જાંબુના ઝાડ માફક આધારભૂત હતા. (૧) તેમના શિષ્ય પ્રભવસૂરિ થયા, તે ગુણમણિના પ્રભવ [ ખાણ જેવા ] હતા. તેમના શિષ્ય શર્યાભવ હતા કે, જે સંસાર સમુદ્રમાં પ્રવહણ સમાન હતા. [ 2 ] તેમના પછી ભારે નિર્મળ યશવાળા યશોભદ્રસૂરિ થયા, ત્યાર બાદ ભાવ શત્રુઓથી અપરાભૂત સંભૂત વિજયસૂરિ થયા. (૩) તેમના પછી શ્રી ભદ્રબાહુ સ્વામિ આચાર્ય