SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ. ૧૪૩ वो इहलोगट्ठयाए आयार महिट्ठिज्जा, नो परलोययाए आयार महिद्विजा, नो कित्तिवनसदसिलोगट्टयाए आयार महिहिज्जा, नन्नत्य आरईतिएहिं हेऊहिं आयार महिहिज्जत्ति. आर्यमहागिरेभगवतश्चरितं वृत्तांतं स्मरन् करोति सत्क्रियां भावसाधुरिति गाथाक्षरार्थः-भावार्थस्तु कथानकादवसेयः તશે. आसी वीरविणेओ-नेओयहिपारगो मुहम्मपहू । समणजणसउणिजंबू-जंबूसूरी तओ जाओ ॥१॥ तस्सयसीसो गुणमणि-पभवो पभवो मुणीसरो जाओ । तस्स विणेओ सिज्जंभवो भवोयहितरीतुल्लो ॥ २ ॥ तयणु मुणिंदो जाओ-जसभद्दो गरुयविमलजसभहो । भावारिअपरिभूओ-सूरी संभूयविजओ य ॥ ३ ॥ सिरिभद्दषाहुसामी-उवसामियकुम આ લેકના અર્થે અથવા પરલોકના અર્થે અથવા કીર્તિ વખાણ કે યશના અર્થે આચાર નહિ પાળો, પણ આયંતિક [ અરિહંતના કહેલા અથવા યોગ્ય ] હેતુઓ વડે કરીનેજ આચાર પાળવો. આર્ય મહાગિરિનું ચરિત્ત એટલે વૃત્તાંત સંભારતે થ ભાવસાધુ સક્રિયા કરે. એ રીતે ગાથાને અક્ષરાર્થ છે. ભાવાર્થ તે કથાનક ઉપરથી જાણ. આર્ય મહાગિરિનું ચરિત્ર આ રીતે છે. વિરપ્રભુના શિષ્ય સુધર્મસ્વામી થયા છે, જે ય પદાર્થરૂપ સમુદ્રના પારંગામિ હતા, તેમના શિષ્ય જંબુસૂરિ થયા છે, જે શ્રમણ જનરૂપ પક્ષિઓને જાંબુના ઝાડ માફક આધારભૂત હતા. (૧) તેમના શિષ્ય પ્રભવસૂરિ થયા, તે ગુણમણિના પ્રભવ [ ખાણ જેવા ] હતા. તેમના શિષ્ય શર્યાભવ હતા કે, જે સંસાર સમુદ્રમાં પ્રવહણ સમાન હતા. [ 2 ] તેમના પછી ભારે નિર્મળ યશવાળા યશોભદ્રસૂરિ થયા, ત્યાર બાદ ભાવ શત્રુઓથી અપરાભૂત સંભૂત વિજયસૂરિ થયા. (૩) તેમના પછી શ્રી ભદ્રબાહુ સ્વામિ આચાર્ય
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy