________________
१३८
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
तेन विरहितः प्रत्युपेक्षणादि कुर्वन स्वाध्यायं करोति-स्वाध्यायं कुर्वभवस्वपात्रादिपरिकर्म गमनादिवे-त्सतएवोक्तमार्षे,
इंदियत्थे विसज्झित्ता-सज्जायं घेव पंचहा ।
सम्मुत्ती तप्पुरकारे-उवउत्तरिय रिए ॥ यथासूत्रमिति सूत्रस्यानतिक्रमेण यथासूत्र तत् पुनः
मुत्तं गणहररइयं-तहेव पत्तेयबुद्धरइयं च,
सुयकेवलिणा रइयं-अभिनदसपुग्विणा रइयं. इत्येषां च निश्चयतः सम्यग्दृष्टित्वेन सद्भूतार्यवादित्वा,-दन्यप्रक्तिमपितदनुयायि प्रमाणमेव-न पुनः शेषमिति, आचरवि सर्वक्रियां अप्रमादी य इह चारित्रीति सुगममेवेति.
इत्युक्तं क्रियास्वप्रमादइति भावसाधोश्चतुर्थेलिंग.-सांपवं शक्या-' नुष्टानारंभ इति पंचमं लिंगं व्याख्यानयनाह.
ન પડે–અર્થાત પડિલેહણ વગેરે કરતાં સ્વાધ્યાય ન કરે, અને સ્વાધ્યાય કરતાં વસ્ત્રાપાત્ર વગેરેની વારફેર અથવા ગમન વગેરે ન કરે, એથીજ આગમમાં નીચે મુજબ કહેલું છે—
ઇકિયાઈ ( વિષય ) છોડીને પાંચ પ્રકા સ્વાધાય કરતા રહી, તજૂર [ તન્મય ] અને તપુરસ્કાર તેનેજ આગળ કરનાર થઈ ઉપગ ધરી ફરતા રહેવું.
યથાસૂત્ર એટલે સૂત્રને નહિ ઉલંઘતાં જેમ સૂત્રમાં હેય તેમ, ત્યાં સૂત્ર તે શધર, પ્રત્યેકબુદ્ધ, શ્રુતકેવળિ (ચાદપૂર્વ ), તથા પૂરા દશપૂર્વેનું રચેલું હોય તે જાણવું. કેમકે એટલા નિયમ સમ્યગ્દષ્ટિ હોવાથી ખરી વાતનાજ બેલનાર હેય છે. વળી તેને મળતું બીજાનું ગૂંથેલું પણ પ્રમાણજ ગણાય છે, પણ અણુમળતું પ્રમાણ ન ગણાય. એ રીતે અપ્રમાદી ચારિત્રવાન હોય તે સર્વ ક્રિયા આચરે છે.
આ રીતે ક્રિયાઓમાં અપ્રમાદરૂપ ભાવસાધુનું ચોથું લિંગ કર્યું. હવે રાજ્યનુષ્ઠાનારજરૂપ પાંચમા લિંગની વ્યાખ્યા કરે છે